એસિડિટીનો કરો જડમૂળથી ઈલાજ એ પણ તમારા ઘરે અને ઘરેલું ઉપાયોથી.
આજકાલ લોકો કોઈને કોઈ બિમારી થી હેરાન પરેશાન જોવા મળે છે. આજની ખાણીપીણી ના લોકો બહુજ શોખીન હોય છે. લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેથી અનેક રોગોના ભોગ બને છે. લોકોમાં વધારે પડતા મસાલાવાળું અને તેલવાળું ખાવાથી અનેક બીમારીને નોતરું આપે છે. સાદું અને હેલ્થી ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને … Read more