સૂકા મરચાંના છે ગજબના ફાયદા. અશક્તિ, લોહીની કમી જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે સૂકા લાલ મરચાં.
આજકાલ લોકો ખાવાના બહુજ શોખીન હોય છે. જો કોઈપણ શાક ને ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સૂકા મસાલા નાખી ને પણ ટેસ્ટ લાવી શકાય છે જેમાં ખાસ કરીને સૂકા મરચાં નો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્રારા તેનો સુંદર દેખાવ અને ટેસ્ટ પણ સારો આવે છે. ઘણી જગ્યાએ … Read more