પિત્તને દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી. વાંચવાનું ભૂલતા નહીં દરેક રોગોના જડ વિશે.
પિત્ત એ આપણા શરીરને ખુબજ હેરાન કરે છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ નું પ્રમાણ વધવાને કારણે બધાંજ રોગો થાય છે. શરીરમાં ગેસ વધવાને કારણે વાયુ વધે છે. અમ્લ વધવાને કારણે પિત્ત પણ વધે છે અને ગળામાં શરી ખસી થવાને કારણે કફ વધે છે. આ ત્રણેય થી બધાજ રોગો ની શરૂઆત થાય છે. પિત્ત મટાડવાના … Read more