પાચનક્રિયા સુધારવા માટેના 100 ટકા અસરકારક ઘરેલું ઉપચારો.

મિત્રો આજકાલ લોકો ખાવા પર બેધ્યાન ગમેતે સમયે ખાવું, તીખું, તળેલું, વાસી વગેરે ખાવાથી પેટમાં અપચો થવાની સંભાવના જોવા મળે છે. તેના કારણે પાચનતંત્ર પણ કામ કરતું નથી અને વિવિધ પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે. દિવસે અને રાતે ખોરાક લેવામાં ખુબજ ધ્યાન રાખવું જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દિવસ દરમિયાન ભારે ખોરાક લેવામાં આવે તો ચાલે પરંતુ રાતે હલકો ખોરાક લેવો જોઇએ. જેના કારણે ઝડપથી પચી જાય છે. દરેક ઋતુ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ તેના કારણે પાચનક્રિયા સારી રહે છે. પાચનક્રિયા સરળ બનાવવાના ઘરેલું ઉપચારો વિશે જાણીશું.

પાચનક્રિયા સરળ બનાવવાના ઉપાયો:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

5 ગ્રામ ધાણા પાણીમાં ઉકારી દૂધ અને ખાંડ નાખી દરરોજ પીવાથી પાચનક્રિયા સરળ બને છે. લીંબુનો રસ બનાવી તેમાં ખાંડ, લવિંગ અને મરીનું ચૂર્ણ નાખીને શરબત બનાવવાથી પાચનક્રિયા સરળ બને છે અને અપચો થાય છે.

જમ્યા બાદ મુખવાસ એટલે કે શેકેલી વરિયાળી, લીંબુનો રસ અને અને મીઠું નાખી તેનો ઉપયોગ કરવાથી મુખ સાફ થાય છે અને પાચન ઝડપથી થાય છે. થોડી રાઇ લઈને ને આહારમાં તેનો ઉપયોગ કરવાથી પાચનનીક્રિયા સારી બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જમ્યા બાદ ભોજનમાં શેકેલી સોપારી 1 ગ્રામ ખાવાથી ભોજન ઝડપથી પછી જાય છે અને તેનો વધુ ઉપયોગ કરવામાં આવે તો શરીરને નુકશાન થાય છે. દ્રાક્ષ, અમલી, મીઠું, મરચું, આદુ અબે ખજુર નાખીને બનાવેલી ચટણી ખાવાથી ખોરાકનું સારી રીતે પાચન થાય છે.

આદુના રસમાં લીંબુનો રસ ભેરવીને તેમાં મીઠું નાખીને પીવાથી ખોરાક સારી રીતે પછી જાય છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિ ઓની પાચનક્રિયા નબળી બને ત્યારે પપૈયું ખાવાથી પાચનનીક્રિયા સરળ બને છે. ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

એક ચનચી સુંઠ અને હરડે નું ચૂર્ણ આ બન્ને ને મિક્સ કરીને તેની ગોળી ઓ બનાવી સવાર સાંજ લેવાથી ઉલટી, ઉબકા, અપચો વગેરેમાં આરામ મળે છે. ડુંગળીના રસમાં શીંધવ મીઠું નાખીને પીવાથી ભૂખ લાગે છે અને અપચો દૂર થાય છે.

દિવેલ, મધ અને આદુનો રસ મિક્સ કરીને લેવાથી અપચો દૂર થાય છે. તે ઉપરાંત જમયાના 1 કલાક પહેલાં દહીં ખાવાથી અપચો થતો નથી. સફરજનનો શેકીને ખાવાથી ખુબજ બગડી ગયેલી સ્થિતિ સુધરે છે. કોરાનો અવલેહ ખાવાથી પણ પાચનક્રિયા સુધરે છે.

જે લોકો ને આફ્રો, ઉબકા, ઝાડ, ખાતા ઓળકાળ, વાયુ, મોલ જેવી સમસ્યાથી પરેશાન હોય તેવા લોકોએ સવા અને મેથીને વતી એ તેને જમ્યા બાદ ખાવાથી અપચો દૂર થાય છે. ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ અને કાલી દ્રાક્ષ માં લીંબુ નીચોવી ચટણી બનાવી ખાવાથી અપચો દૂર થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment