આયુર્વેદ

પિત્તને દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી. વાંચવાનું ભૂલતા નહીં દરેક રોગોના જડ વિશે.

પિત્ત એ આપણા શરીરને ખુબજ હેરાન કરે છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ નું પ્રમાણ વધવાને કારણે બધાંજ રોગો થાય છે. શરીરમાં ગેસ વધવાને કારણે વાયુ વધે છે. અમ્લ વધવાને કારણે પિત્ત પણ વધે છે અને ગળામાં શરી ખસી થવાને કારણે કફ વધે છે. આ ત્રણેય થી બધાજ રોગો ની શરૂઆત થાય છે.

પિત્ત મટાડવાના ઘરેલું ઉપચારો:-

બીજ વગરની કાળી દ્રાક્ષ ને હરડેના ચૂર્ણમાં મિક્સ કરીને નાની ગોળીઓ બનાવી એક કપ પાણીમાં 230 મિનિટ સુધી ગોળી પલાળી મસરીને તે પાણી સવારે પીવાથી કબજિયાત, અજીર્ણ, ગેસ, હદરરોગ, ત્વચાના રોગો, કમળો વગેરેમાં ઉત્તમ પરિણામ આપે છે.

જે લોકોને પિત્ત ની વધુ પડતી બીમારી હોય તેવા લોકોએ દાડમ નો રસ ખુબજ ફાયદાકારક છે. ટેબથી હદયની બીમારી દૂર રહે છે. તે ઉલટી ને મટાડે છે તથા સગર્ભા સ્રી ઓ માટે ઉલટી મટાડે છે અને તે ખુબજ શીતળ છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ખુબજ ફાયદો કરે છે.

કારેલાનો રસ પિવાથી પિત શાંત થાય છે અને તેના પછી ભાટ અને ઘી ખાવાથી ઉલરી બંધ કરી શકાય છે. 2 ચમચી ધાણા લઈ ને પાણીમાં તેને બરાબર ઉકારી તે ત્રીજા ભાગનું થાય એટલે ઠંડુ કરીને પીવાથી તાવ, ઉલટી, બળતરા, ખાટા ઓળકાળ, શરીરની ગરમી, નસકોરી વગેરેમાં ખુબજ રાહત થાય છે.

જે લોકો ખુબજ વ્યસન કરતા હોય તેવા લોકો માટે આ રસમાં સાકર નાખીને પીવાથી તે શરીરને વિષમય બનાવે છે. કોઠાની ચટણી બનાવી ખાવાથી પિત્ત ના ઢીમચા પર લગાડવાથી આરામ મળે છે. દાડમના દાણામાં સાકર નાખીને પીવાથી પિત્ત નો નાશ થાય છે.

આમલીમાં ગોળ નાખીને પીવાથી દસ્ત સાફ આવે છે. ટામેટાના રસમાં અથવાતો તેના સુપમાં ગોળ ભેરવીને પીવાથી પિત્ત જન્ય વિકારો મટે છે. અળવીના કુણા પાનનો રસ જીરાની ભૂકી સાથે લેવાથી પિત્ત નો પ્રકોપ મટે છે. પાક કેળાં અને ઘી ખાવાથી પિતનો નાશ થાય છે.

જામફળના બીજ ને પાણીમાં ખુબજ ઘસીને ખાંડ ભેરવીને પીવાથી પિતના વિકારો મટે છે. જાંબુનો છાલ નો રસ પીવાથી ઉલટી મટી જાય છે. આમળાનો રસ પીવાથી પિતના રોગો મટી જાય છે. દૂધપાક, ખીર, મવાની બનાવતો તથા ગળ્યા પદાર્થોનું સેવન કરવાથી પિતનો નાશ થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *