હીરા કરતા પણ કિંમતી છે આ વનસ્પતિ. મોટી – મોટી બીમારીઓને કરે છે કાયમ માટે દૂર..
મિત્રો આ લેખમા અમે તમને હીરા કરતા પણ મોંઘી એક જડીબુટ્ટી વિશે વાત કરવાના છીએ એટલે કે આજે અમે તમને એક કાંટાળી વનસ્પતિ ગાડરિયુ વિશે વાત કરવાના છીએ ખાસ કરીને આ ગાડરિયુ વરસાદની ઋતુમા ઉગી નીકળે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ગાડરિયું વનસ્પતિ ના પાન, મૂળ , કાંટા વાળુ જે ફળ આવે છે તેનો પણ ઔષધીમા … Read more