આધાશીશી દૂર કરો એ પણ દેશી આયુર્વેદિક ઉપચાર અજમાવી. ખાલી સાત મિનિટમાં દૂર કરો માથાનો દુખાવો.
આધાશીશી એ એક પ્રકારનો માથાના દુખાવામાં જ સમાવેશ કરવામાં આવે છે. તેમાં માથાનો સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થઈ જાય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉગતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે. બપોરના … Read more