હૃદય રોગ, માથાનો દુખાવો, ચહેરા પર ડાઘ, નપુંસકાતા જેવી ગંભીર બીમારીઓમાં ફાયદાકારક છે અડદની દાળ.

મિત્રો આજે અમે તમને જણાવીશું અડદની દાળના ફાયદા અડદની દાળને કોઇ પણ રીતે ખાવાથી આપણા શરીરમાં શક્તિ મળશે. અડદની દાળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. શિયાળાની ગુલાબી ઠંડી મા અડદિયા ના લાડુ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અળદની દાળ મા કેલ્શિયમ અને ફોસ્ફરસ ના તત્વો છે પરંતુ તેનો લાભ લોકો આજે લેતા નથી. અડદની દાળ લોકો ખાતા નથી તેથી આ લાભ તમને મળતા નથી અપણા ઘરડા દાદા-દાદી અડદની દાળ ઓ ભરપૂર ઉપયોગ કરતા હતા અને તેમના શરીરને સ્વસ્થ રાખતા.

અડદની દાળ જો કોઈને મગજની કોઈપણ જાતની તકલીફ તો અડદની દાળ મગજ માટે ખુબજ ફાયદાકારક છે. મિત્રો અડદની દાળને રાત્રે પલાળી લો અને સવારે દૂધ અને સાકાર જોડે ખાવાથી મગજ તેજસ્વી બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અડદની દાળ ને રાત્રે ઉકાળીને ઠંડુ પડે એટલે માથામાં લગાવી લો જો માથામાં ટાલ પડી હોય તો એમાં ખૂબ જ ફાયદો થશે અને ધીમે ધીમે વાળ ઉગવાના ચાલુ થશે અને જો કોઈને વાળ ખરવાની સમસ્યા હોય તો પણ તેમાં સારો લાભ થશે.

ચહેરા પરના ડાઘ દૂર કરવા મિત્રો અડદની દાળને પલાળીને પેસ્ટ બનાવી લ્યો અને આ પેસ્ટને દાગ વાળી જગ્યા પર લગાવી દો થોડા સમય સુધી રોજ લગાવવાથી ડાઘ દૂર થઇ જાય છે અને ત્વચા એકદમ મુલાયમ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એડકી બંધ ના થતી હોય તો આખી અડદની દાળને કોલસા પર ગરમ કરીને તેનો ધુમાડો સુંઘવાથી હિચકી બંધ થઇ જાય છે. નપુશકતા દૂર કરવા માટે બધા જ કઠોર માં પ્રોટીન હોય છે પરંતુ અડદ અલગ પ્રકારના પ્રોટીન હોય જે નપુશકતા દૂર કરવામાં ફાયદો થાય છે .

હદય ને લગતી બીમારીઓ હોય તો અડદની દાળ હૃદયની તકલીફ દૂર કરવામાં અડદની દાળ એક જડીબુટ્ટી થી કમ નથી. મિત્રો રોજ રાતે થોડી અડદની દાળ પલાળીને સવારે દૂધ અને સાકર જોડે લેવાથી હૃદયને લગતી બીમારીઓ દૂર થાય છે. અડદની દાળ નો લેપ બનાવીને કપાળ પર લગાવવામા આવે તો માથાના દુખાવામાં રાહત મળે છે.

Leave a Comment