આ 7 રોગોથી પીડાતા લોકોએ વધુ સમય AC માં રહેવું નહીં. નહીંતર શરીર બનશે બીજા પણ રોગોનું ઘર.
મિત્રો આજના આ લેખમાં આપણે એર કન્ડિશન એટલે કે એ.સી.ની ઠંડી હવા અને આપણા સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ. મિત્રો આપણા ભારત દેશ એ ગરમ પ્રદેશ છે ભારતના લોકો પોતાનો વ્યવહાર ગરમી માં પણ ચલાવી શકે છે. ભારતના લોકો ઋતુજન્ય બીમારી સામે પોતાનું આરોગ્ય પર ટકાવી રાખે છે. મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ગરમી … Read more