ઉનાળામાં બુટ પહેરવા વાળા ચેતી જાજો. આટલા બધા રોગોની સંભાવના સદાય તમારી સાથે છે.

મિત્રો ઉનાળામાં બુટ પહેરવાથી ભયંકર નુકસાન થાય છે. મિત્રો ઉનાળાની ગરમીમાં લોકો દસથી બાર કલાક બૂટ પહેરેલા રાખે છે. મિત્રો આવા લોકોને ભયંકર બીમારી થવાની શક્યતા રહેલી હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે વાત કરીશું કે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉનાળાની ગરમીમાં આખો દિવસ બુટ પહેરેલા રાખવાથી આપણને શું તકલીફ થાય છે તેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરીશું. મિત્રો ઘણા નોકરીયાત લોકો ને આખો દિવસ સતત બુટ પહેરવાની ફરજ પડતી હોય છે. મિત્રો અમુક લોકો રોજના દસથી બાર કલાક સુધી બૂટ પહેરેલા રાખે છે.

અને એના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે. મિત્રો જ્યારે આપણે ખુલ્લા પગે જમીનને ટચ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલી બધી જ નેગેટિવ ઊર્જા જમીનમાં સમાઇ છે. મિત્રો આપણા શરીરમાં રહેલી નેગેટિવ ઊર્જા અને શરીરમાં રહેલા તણાવ અને વેગો જમીન સાથે પગનો સ્પર્શ થવાથી જમીનમાં જતા રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આયુર્વેદમાં કહ્યું છે કે આપણા પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડું આ રીતના હોવું જોઈએ. મિત્રો હાલના સમયમાં લોકો કસરત કરવા માટે જિમમાં જાય છે ત્યારે ખૂબ જ ટાઇટ કપડાં પહેરેલા હોય છે અને પગમાં બૂટ પહેરીને જાય છે આની સાથે જ હાલના સમયમાં જીમ પણ સેન્ટ્રલ એસી હોય છે.

તો મિત્રો આવુ ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે મિત્રો આપણે જીમમાં વ્યાયામ કરવા માટે જઈએ છીએ અને વ્યાયામ નો મતલબ થાય કે આપણા શરીરમાં રહેલ ટોક્સિન અને કચરો, પરસેવા દ્વારા બહાર કાઢવો. મિત્રો આપણે જ્યારે કસરત અને વ્યાયામ કરીએ છીએ,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારે આપણા શરીરનું તાપમાન 37 સેલ્સિયસ કરતા વધી જાય છે. અને સાથે બોડીની ગરમીમાં વધારો થાય છે. અને આપણા શરીરની અંદરથી પરસેવો નીકળે છે. જેના કારણે મિત્રો એસી ચાલુ હોય અને પંખો ચાલુ હોય તો તે આપણા શહેરના ટેમ્પરેચર ને દબાવી દે છે.

જેના કારણે આપણા શરીરમાંથી પરસેવો બહાર નીકળવું જોઈએ તે નીકળતો નથી. એટલા માટે મિત્રો એ સી અને પંખો ચાલુ કરીને આપણે વ્યાયામ કરીશું તો તે આપણા માટે ખૂબ જ ભયંકર સાબિત થાય છે. મિત્રો આપણે કસરત અને વ્યાયામ કરતી વખતે બુટ પણ પહેલા હોય છે,

તો તેનાથી પણ આપણને ખૂબ જ તકલીફ થતી હોય છે. મિત્રો આપણા શરીરમાં જે કંઈ વિચારો અને આવેગો આવે છે મિત્રો આ આવેગો અને નેગેટિવ વિચારો આપણા શરીરમાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. પરંતુ આપણે બૂટ પહેરેલા હોય છે તો તે બહાર નીકળી શકતા નથી. અને તેના કારણે તે ડબલ વેગ થી ઉપર આવે છે.

મિત્રો આવું કરવાથી આપણા સ્વભાવમાં ખૂબ જ મોટો બદલાવ આવે છે. એટલે જ્યારે આપણને કોની ઉપર કંઈક વાગે છે અને કઈ ટકરાય છે ત્યારે આપણા શરીરમાં એક જણ જણાટી આવે છે. મિત્રો કોણીના ભાગે જોઈન્ટ આવે છે એટલે કે કોણીનો ભાગ અચાનક ટકરાય તો,

તેમાંથી આપણને કરંટ જેવો ઝટકો આવે છે. એટલા માટે આપણે જ્યારે પણ જીમમાં કસરત કરવા માટે જોઈએ ત્યારે આપણા કપડાં એકદમ ફિટ ન હોય તેવા કપડાં પહેરીને જ વ્યાયામ કરવું જોઈએ. મિત્રો જે લોકો આખો દિવસ બૂટ પહેરેલા રાખે છે તેવા લોકો જ્યારે ઘરે આવીને બુટ કાઢે છે, ત્યારે તેમના મોજામાંથી દુર્ગંધ આવે છે.

મિત્રો આવા લોકોને માથાના દુખાવાની પણ સમસ્યા રહેતી હોય છે અને જ્યારે તેઓ જમવા બેસે છે ત્યારે તેમને ખૂબ જ ગરમી પણ થતી હોય છે. એટલા માટે મિત્રો વધુ પ્રમાણમાં બુટ પહેલા રાખવાથી આકાશ સુધીની નેગેટિવ ઊર્જા દૂર થતી નથી. અને આવી નાની-મોટી સમસ્યાઓ લાંબા ગાળે આવવાની શરૂઆત થઈ જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને રોગોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment