ધાણા સાથે ખાઈ લ્યો આ દાણા, ચહેરા પર ઘરડા થશો તો પણ નહિ પડે કરચલીઓ…
ધાણા સાથે ખાઈ લ્યો આ દાણા, ચહેરા પર ઘરડા થશો તો પણ નહિ પડે કરચલીઓ… દોસ્તો શિયાળાની ઋતુમાં લોકો અનેક પ્રકારની ચટણી ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે ક્યારેય કોથમીર અને મગફળીની મિક્સ ચટણીનું સેવન કર્યું છે. કોથમીર અને મગફળીની ચટણી માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. … Read more