શરીરની 72 હજાર નસોમાંથી કોઈ 1 નસ ખોલવા માટે રસોડામાં રહેલી આ 1 વસ્તુ ખાઈ લ્યો, ઓપરેશન નહીં કરવું પડે…

શરીરની 72 હજાર નસોમાંથી કોઈ 1 નસ ખોલવા માટે રસોડામાં રહેલી આ 1 વસ્તુ ખાઈ લ્યો, ઓપરેશન નહીં કરવું પડે…

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો શું તમને ખબર છે કે આપણા શરીરમાં એક બે નહીં પરંતુ 72 હજાર નસો આવેલી છે. જ્યારે આ નસો પૈકી કોઈ એક નસમાં પણ દબાણ થાય છે ત્યારે શરીર એકદમ જટિલ બની જાય છે અને જીવ જતો રહેવાનો પણ ભય રહેતો હોય છે. આ બધી સમસ્યાઓ થવા પાછળનું કારણ આધુનિક જીવનશૈલીને માનવામાં આવે છે. લોકો અત્યારે વધારે સમય સુધી બેસી રહે છે અને કસરત કરતા નથી જેના લીધે નસ બ્લોક થઈ જતી હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિની નસ બ્લોક થઈ જાય છે ત્યારે હૃદય એકદમ કમજોર પડી જતું હોય છે અને હાર્ટ એટેક થવાનો પણ વફાઈ રહેતો હોય છે. વળી નસનું બ્લોકેઝ થઈ જવું એ લોહી ગંઠાઈ જવાની સમસ્યાને પણ વધારે છે. જેના કારણે શરીરના અન્ય અંગો સુધી લોહી પહોંચી શકતું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે કોઈ વ્યક્તિની નસ બ્લોક થઇ જાય છે અથવા નસ ફૂલી જાય છે ત્યારે તેને ખોલવા માટે ઓપરેશન કરવું પડતું હોય છે. જેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે પરંતુ શું તમને ખબર છે કે આપણા ઘરના રસોડામાં પણ એક એવી વસ્તુ રહેલી છે જે આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા રસોડામાં રહેલી આ વસ્તુનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા પોતાના શરીરને સ્વાસ્થ્ય લાભ પહોંચાડી શકો છો અને વગર ઓપરેશને બ્લોક થઈ ગયેલી નસ ને ખોલી શકો છો. આ વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ શેકેલું લસણ, મેથી અને તજ છે જે દરેક ઘરના રસોડામાં મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે તમે બ્લોક થઈ ગયેલી નસ ને ખોલવા માટે તજ અને મેથી જેવી ઔષધીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું રહેશે અને તેમાં એક ચમચી મેથીના દાણા અને એક ટુકડો તજ લઈને મિક્સ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તેને આખી રાત માટે પલાળીને મૂકી દેવાનું છે અને બીજા દિવસે તમારે તે પાણીને ફિલ્ટર કરી લેવાનું રહેશે.

હવે તમારે આ પાણીને થોડું ગરમ કરવાનું છે અને મેથીના જે પણ દાણા હોય તેને ચાવીને ખાઈ જવાના છે અને પાણી પી જવાનું છે. જેનાથી તમારા શરીરની જે પણ બ્લોક થઈ ગયેલી નસો હશે તે ખુલવા લાગશે અને ભવિષ્યમાં પણ બ્લોક નસની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આ સિવાય તમે પોતાના શરીરના સારા સ્વાસ્થ્ય માટે લસણનો પણ ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે લસણનો ઉપયોગ આપણા ઘરમાં ભોજનનો સ્વાદ થોડોક વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ તમે લસણનો ઉપયોગ કરીને બ્લોક થઈ ગયેલી નસ ને પણ ખોલી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા લસણ લઈને તેના ફોતરા કાઢી લેવાના રહેશે અને તેને હળવું ગરમ કરીને શેકી લેવાનું રહેશે.

ત્યારબાદ તમારે આ શેકેલા લસણની કળી બહાર કાઢીને સવારે ઊઠીને ખાઈ લેવાની રહેશે. જો તમે આ રીતે દરરોજ સવારે શેકેલું લસણ ખાવ છો તો તમારું લોહી એકદમ પાતળું રહે છે અને જાડુ થઈ જતું નથી. આ સાથે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય તો તે પણ બહાર નીકળી જાય છે. વળી તેનાથી બ્લોક થઈ ગયેલી નસો પણ આસાનીથી ખુલી જતી હોય છે અને ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી.

Leave a Comment