ખાલી 1 જ દિવસમાં ફેફસાંમાથી બધો કફ બહાર કાઢી નાખશે આ વસ્તુ, બદલાતી સિઝનમાં નહીં બનો કફ, શરદી જેવી વાયરલ બીમારીઓનો શિકાર.
આજના સમયમાં બદલાતા વાતાવરણને લીધે લોકો અનેક વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છે. જેમાંથી શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા સૌથી વધુ બની ગઈ છે. આ એવી બીમારીઓ છે, જેનાથી કોઈ ગંભીર સમસ્યાઓ થતી નથી પંરતુ તમે શાંતિથી દિવસ પસાર કરી શકતા નથી. આ સાથે કોરોના કાળમાં આ બધા રોગો પ્રારંભિક સંકેતો હોવાનું … Read more