ચા માં ખાલી આ વસ્તુ મિક્સ કરીને પી લેશો તો 51થી વધારે બીમારીઓ થઇ જશે ગાયબ.

સામાન્ય રીતે તમે બધા સારી રીતે જાણતા હશો કે તજ એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તમને કહી દઈએ કે તજમાં ઘણા આયુર્વેદિક ગુણ પણ મળી આવે છે, જેના લીધે તેનો ઉપયોગ ઔષધીય રીતે પણ કરવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તજની ચા એક આયુર્વેદિક ચા છે, જેનો ઉપયોગ કરીને ઘણા પ્રકારની બીમારીઓને કાયમી દૂર કરી શકાય છે. તજની ચા સ્વાદની સાથે સાથે સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈથી ઓછી નથી. તેની અંદર કેટલાક એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.

તજની ચામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત બીજા ઘણા તત્વો મળી આવે છે, આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરીને થતા લાભ મેળવવા જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે જાણીએ કે તજની ચા પીવાથી કયા રોગો દૂર કરી શકાય છે અને તેને બનાવવા માટે કંઈ વસ્તુઓની જરૂર પડે છે.

તજની ચા બનાવવા માટે તમારે તજ પાવડર સ્વરૂપ, સાકર અને મધની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા થોડુંક પાણી લઈને તેને ગેસ પર મૂકી દો. હવે તેમાં તજનો પાઉડર ઉમેરીને ગેસ શરુ કરો. ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ઉકળવા દો અને જ્યારે તે બરાબર રીતે ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારીને ઠંડુ થવા દો. જેના પછી તમે તેમાં સ્વાદાનુસાર સાકર અથવા મધ ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તજની ચા પીવાથી બ્લડ પ્રેશર ની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકાય છે. જે લોકો વધુ પ્રમાણમાં બ્લડ પ્રેશર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એવા લોકોએ દરરોજ ભોજનમાં તજની ચા પીવી જોઈએ. આ સાથે જે લોકો ખરાબ કોલેસ્ટ્રોલ સામે સંઘર્ષ કરી રહ્યા છે એવા લોકો પણ તજની ચા પીને રાહત મેળવી શકે છે.

તજની ચા હૃદય રોગથી પીડિત લોકો માટે પણ કોઈ દવા કરતા ઓછી નથી. ઘણા સંશોધન પરથી સાબિત થયું છે કે તજની ચા હૃદયની બીમારીને દૂર કરવા માટે કામ કરે છે. કારણ કે તજની ચા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરીને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરવા માટે કામ કરે છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.

તજની ચા ડાયાબીટીસ થી પીડાય રહેલા લોકો માટે પણ કોઈ દવા કરતા ઓછી નથી. તજની ચામાં એન્ટી ડાયાબીટીક તત્વો મળી આવે છે, જે આસાનીથી બ્લડ સુગર લેવલ ને સંતુલિત કરી દે છે. જેનાથી તમને ડાયાબિટીસ ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તજની ચા ટાઇપ 2 ડાયાબીટીસ ને દૂર કરવા માટે પણ કામ કરે છે.

તજની ચા વજન ઓછું કરવા માટે પણ કામ કરે છે. દરરોજ તજની ચા પીવાથી વજન ઓછું કરી શકાય છે અને શરીરમાં જામી ગયેલ ચરબીના થર પણ ઓછાં થઇ જાય છે. આવી સ્થિતિમાં મેદસ્વી લોકોએ તો તજની ચ પીવી જ જોઈએ.

તજની ચ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે પણ કામ કરે છે. તજની ચામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, જે શરીરને વિવિધ પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહેવામાં મદદ કરે છે. હકીકતમાં તજની ચ પીવાથી તમે માનસિક અને શારીરિક બંને રીતે સારી રીતે કામકાજ કરી શકો છો. આ સાથે જો તમને વારંવાર ભૂલી જવાની ટેવ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment