ખાલી 1 જ દિવસમાં ફેફસાંમાથી બધો કફ બહાર કાઢી નાખશે આ વસ્તુ, બદલાતી સિઝનમાં નહીં બનો કફ, શરદી જેવી વાયરલ બીમારીઓનો શિકાર.

આજના સમયમાં બદલાતા વાતાવરણને લીધે લોકો અનેક વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છે. જેમાંથી શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા સૌથી વધુ બની ગઈ છે. આ એવી બીમારીઓ છે, જેનાથી કોઈ ગંભીર સમસ્યાઓ થતી નથી પંરતુ તમે શાંતિથી દિવસ પસાર કરી શકતા નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે કોરોના કાળમાં આ બધા રોગો પ્રારંભિક સંકેતો હોવાનું જાણવા મળ્યું છે. તેથી તેનું સમયસર નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કફની માત્રામાં વધારો થઈ જાય છે ત્યારે તમને ગળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે આ બધા જ રોગો ફેફસાંમાંથી પેદા થાય છે. તેથી જો તમારા ફેફસાં સાફ હશે તો તમે કોઈ બીમારીનો શિકાર બની શકશો નહીં. આ સાથે કોરોના વાયરસના પ્રારંભિક લક્ષણોમાં પણ ફેફસાં ખરાબ હોવાનું સામે આવ્યું છે, તેથી તમારે ફેફસાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ દરમિયાન ઘણા લોકો ફેફસાને સાફ કરવા માટે કેટલીક દવાઓ લેતા હોય છે, જેનાથી ફેફસાં તો સાફ થઈ છે પંરતુ ઘણી આડઅસર થવાનો ભય રહે છે, તેથી તમારે શકય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. જેનાથી કોઈ આડઅસર પણ થતી નથી અને આસાનીથી ઘર બેઠા દવા કરી શકાય છે.

આજ ક્રમમાં તમે ઘર બેઠા ફેફસાને પણ સાફ કરી શકો છો. જેના માટે તમારે ફક્ત રસોડામાં રહેલી એક વસ્તુનો ઉપયોગ કરવો પડશે. જેનાથી ફેફસામાં જામી ગયેલો કફ બહાર આવી જશે અને ફેફસાં સાફ થઈ જશે. તમને કહી દઈએ કે આ એક વસ્તુ બીજી કંઈ નહિ પંરતુ આદુ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે આદુની તાસીર ગરમ હોય છે. જે પેટમાં જઈને વાયરલ બીમારીઓનો નાશ કરે છે. આ સાથે તેનો દરરોજ ઉપયોગ કરવાથી ફેફસાં અને ગળામાં જામી ગયેલો કફ પણ બહાર કાઢી શકાય છે. આ સિવાય તમે નાસ દ્વારા પણ ગળામાં જામી ગયેલો કફ બહાર કાઢી શકાય છે.

જો તમે ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવા માંગો છો તો તમે તુલસી અને મીઠું ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી ગળા અને છાતીમાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે. આ સિવાય તમે આ વસ્તુનો નાસ પણ લઈ શકો છો. તેનાથી તમને રાહત મળી જશે.

જો તમે રાતે સૂતા પહેલાં બે ચમચી મધને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરવામાં આવે તો પણ શરીરમાં જામી ગયેલી બધી જ અશુદ્ધિઓ બહાર જાય છે. તેનાથી તમને કફ, ઉધરસ થી પણ રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે તુલસી નો રસ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો છો તો પણ શરીરમાં રહેલો કફ બહાર કાઢી શકાય છે. આ એક રામબાણ ઉપાય છે, તેનાથી કોઈ આડઅસર થઈ શકતી નથી. આ ઉપાય કરવાથી તમને ઉધરસ આવતી હોય તો તે પણ દૂર થઈ જશે.

આ ઉપાય તો તમે કર્યો જ હશે કે હળદર અને દૂધને મિક્સ કરીને પીવાથી હળદરમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ તત્વો શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે અને કફ બહાર કાઢી શકાય છે. આ સિવાય મેથીના દાણા અથવા તેનું પાણી લેવાથી શ્વાસ અને અન્ન નળીમાં જામી ગયેલો કફ બહાર કાઢી શકાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ફક્ત કપૂરની ગોળીની સુંગંધ લેવાથી પણ કફ અને ઉધરસ ની સમસ્યા દૂર કરી શકાય છે. તમે કેસરનું દૂધ પણ પી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment