શિયાળામાં ખાવાનું ચાલુ કરી દો તલ, અસંખ્ય રોગો થઈ જશે ગાયબ.
મિત્રો તલ કાળા સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારનાં થાય છે. શિયાળાની ઋતુમાં તલ ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. તલનું તેલ આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તલમાં અનેક પ્રકારના પોષક તત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. મુખ્યત્વે તલમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, એમિનો એસિડ, વિટામિન બી 6, અને વિટામિન … Read more