શિયાળામાં ખાવાનું ચાલુ કરી દો તલ, અસંખ્ય રોગો થઈ જશે ગાયબ.

મિત્રો તલ કાળા સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારનાં થાય છે. શિયાળાની ઋતુમાં તલ ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. તલનું તેલ આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તલમાં અનેક પ્રકારના પોષક તત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. 

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મુખ્યત્વે તલમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, એમિનો એસિડ, વિટામિન બી 6, અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો મોટાભાગનાં બાળકોને રાત્રે ઊંઘમાં પેશાબ કરવાની આદત હોય છે. આ આદતમાંથી છુટકારો મેળવવા માટે તલના લાડુ બનાવીને રોજ રાત્રે બાળકોને ખવડાવવા જોઈએ. 

આ ઉપાય કરવાથી બાળક પથારીમાં પેશાબ કરવાનું બંધ કરી દેશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક ચમચી તલ નિયમિત રૂપે ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે. મિત્રો તેમના સમયમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મોટાભાગની મહિલાઓને અકાળે વાળ સફેદ થતા હોય છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે જે લોકોને વાળ સફેદ થતા હોય અને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ નિયમિત રૂપે તલનું સેવન કરવું જોઈએ. નિયમિત રૂપે તલનું સેવન કરવાથી વાળને લગતી સમસ્યામાંથી છુટકારો મળે છે.

મિત્રો જે લોકોને હરસ-મસાની સમસ્યા હોય તેવા લોકોએ એક મુઠ્ઠી કાળા તલ ચાવીને ખાવો જોઈએ અને ત્યાર પછી ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ. આવું  નિયમિતરૂપે કરવાથી હરસ મસાની સમસ્યામાં રાહત મળે છે. હરસ મસાની સમસ્યા માટે કાળા તલ ખૂબ જ ઉપયોગી છે. કાળા તલ અને કપૂરની પેસ્ટ બનાવીને દાઝ્યા પર લગાવવાથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજીયાતના દર્દીઓ માટે તલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ તલ અને કોઈ પણ ઘણી વસ્તુ મિક્સ કરીને તેનું સેવન કરવાથી રાહત મળે છે. આયુર્વેદમાં જણાવ્યા નું શાક તલ અને સાકર ને પાણીમાં ઉકાળીને પીવાથી ખાંસી દૂર થઈ જાય છે. 

જે લોકોની ખાસી અને ઉધરસની સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય કરવો જોઈએ. એક મુઠ્ઠી કાળા તલ ચાવીને ખાવાથી અને તેના પર નવશેકું પાણી પીવાથી પેટમાં થતો દુખાવો બંધ થાય છે. તલનું તેલ સાંધાના દુખાવા માટે રામબાણ ઔષધી માનવામાં આવે છે. 

તલના તેલમાં હીંગ ભેળવીને તેને ગરમ કરી ઠંડું પડે એટલે પ્રભાવિત જગ્યા પર માલિશ કરવાથી સાંધામાં થતા દુખાવા દૂર થાય છે. જે લોકોને મોઢામાં ચાંદા પડ્યા તેવા લોકોએ તલના તેલમાં સીંધવ મીઠું ઉમેરીને લગાવવાથી રાહત મળે છે.

Leave a Comment