જો દવાખાને ના જવું હોય તો અઠવાડિયામાં એક વખત કરો આ વસ્તુનું સેવન.

જો દવાખાને ના જવું હોય તો અઠવાડિયામાં એક વખત કરો આ વસ્તુનું સેવન.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગોખરુ નો ઉપયોગ પારંપરિક રીતે આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં ગોખરું ને લોકપ્રિય આહાર તરીકે લેવામાં આવે છે. ગોખરુ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓને તો દૂર કરે જ છે સાથે સાથે કામેચ્છા અને ટેસ્ટોસ્ટેરોન ને વધારવા માટે કામ કરે છે. આ સિવાય ગોખરુ નો ઉપયોગ મૂત્ર સંબંધી બીમારીઓથી રાહત મેળવવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

તમને જણાવી દઈએ કે તમે ગોખરું ને વિભિન્ન રીતે ખરીદી શકો છો. જેમ કે પાવડર, કેપ્સ્યુલ અથવા તો ટેબ્લેટ. આ સાથે મોટાભાગના લોકો તેને સીધું બજારમાંથી ખરીદવાનું પસંદ કરતા હોય છે. ગોખરુ યૌન શકિતમાં વધારો કરીને તમારા પાર્ટનર ને સંતોષ આપવા સુધી દરેક જગ્યાએ ગોખરુ રામબાણ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ગોખરુ નો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો આ લેખ અંત સુધી વાંચજો.

ગોખરુને શકિતશાળી કામેચ્છા વર્ધક પદાર્થ તરીકે ગણવામાં આવે છે. તેમાં મળી આવતા ફાઇટો કેમિકલ્સ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારીને શુક્રાણુઓની સંખ્યા માં વધારો કરવા માટે કમનકાગે છે. આ સાથે જે લોકો પાર્ટનર ને સંતોષ આપી શકતા નથી,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેવા લોકોએ પણ ગોખરુનો ઉપયોગ કરવો જોઈએ. તમારે તેનો ઉપયોગ કરવા માટે 20 ગ્રામ ગોખરુ ના ફૂલ લઈને તેને 250 મિલી દૂધમાં મિક્સ કરીને ગરમ કરી લેવા જોઈએ. હવે તેને ફિલ્ટર કરીને સેવન કરવું જોઈએ.

ગોખરુના ફૂલમાં મળી આવતા ગુણધર્મો પાચન શક્તિને વધારવા માટે કામ કરે છે. આ સાથે ગોખરુ પાચક રસ માં ઉત્તેજના પેદા કરે છે, જેના લીધે તમે આસાનીથી ભોજનનું પાચન કરી શકો છો. જો તમે પેટનો દુખાવો, પેટમાં બળતરા, કબજિયાત ના લક્ષણો દેખાતા હોય તો પણ તમે ગોખરુ ના ફૂલનો ઉપયોગ કરી શકો છો.

ગોખરુ નો પાવડર પુરુષોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ગોખરુના ચૂર્ણમાં શકિતશાળી શુક્રાણુજન્ય ગુણ હોય છે, જે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સાથે ગોખરુ માં પાકૃતીક એન્ટી એંજીંગ ગુણો મળી આવે છે, જે હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

જો તમને છાતીમાં દુખાવો થતો હોય તો ગોખરુ ખૂબ જ પ્રભાવી સાબિત થઇ શકે છે અને તેનાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. ગોખરુમાં મળી આવતા બાયો એક્ટિવ ગુણધર્મો હાર્ટ એટેક, લોહી ઘટ્ટ થઈ જવું વગેરે જેવી સમસ્યાઓને ઓછી કરે છે. આ સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

ગોખરુ શરીરની માંસપેશીઓને પણ મજબૂત કરવા માટે કામ કરે છે. હકીકતમાં ગોખરુ નો અર્ક બનાવીને પીવાથી શરીરમાં સારા હોર્મોન રિલીઝ થાય છે. આ સાથે તે માંસપેશીઓને મજબૂત બનાવે છે. જો તમે નબળાઈનો અનુભવ કરી રહ્યા છો તો ગોખરુ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Leave a Comment