દરરોજ આ તેલનો કરી લો નાનકડો ઉપાય, જિંદગીભર નહીં પડો બીમાર, 90 ટકા રોગો થશે દુર.
દોસ્તો નીલગીરી એક પ્રકારનું ઝાડ છે, જેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. નીલગીરી તેલ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેના ઉપયોગથી શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સમસ્યાઓને પણ ઠીક કરી શકાય છે. નીલગીરી ની ખેતી ઘણા દેશોમાં કરવામાં આવે છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ યુરોપ … Read more