દરરોજ સવારે ઊઠીને ખાઈ લો આ વસ્તુના બે દાણા, શરીરના ક્યાંય નહિ રહે રોગ, મળશે પરિણામ.

દરરોજ સવારે ઊઠીને ખાઈ લો આ વસ્તુના બે દાણા, શરીરના ક્યાંય નહિ રહે રોગ, મળશે પરિણામ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો સામાન્ય રીતે હરડેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. હરડેનો ઉપયોગ કરીને ત્રિફળા ચૂર્ણ બનાવી શકાય છે અને આયુર્વેદમાં ટોચના ઔષધોમાં સામેલ કરવામાં આવ્યો છે. કારણકે હરડેનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ બેજોડ છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને હરડેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે સવિસ્તાર જણાવવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકો શરદી, ઉધરસ, કફ માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેવા લોકોએ હરડેનું ચૂર્ણ બનાવીને તેને દૂધમાં નાખીને પીવું જોઈએ. જેનાથી ઉપરોક્ત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જે લોકો કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ હરડે દવાની જેમ કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે હરડેનું ચૂર્ણ અને ગુલાબનું ગુલકંદ બંનેને મિક્સ કરીને ગોળીઓ બનાવીને ખાવી જોઈએ. જેનાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે અને પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહે છે તેવા લોકો પણ ભોજનમાં હરડે શામેલ કરી શકે છે. આવા લોકોએ હરડેને પાણીમાં મિક્સ કરીને લેપ બનાવી લેવો જોઈએ અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ. જેનાથી મોઢાના ચાંદા દૂર થઈ જાય છે.

જે લોકોને બળતરા અથવા સોજાની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ ત્રણ થી ચાર હરડેને પાણી ઉમેરીને ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેનું સેવન કરવાથી જ ઘા અને ઇજા પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાની સમસ્યાથી પણ રાહત મળે છે.

જે લોકોને દિવસ દરમિયાન બહુ ઓછી ભૂખ લાગે છે તો તેવા લોકોને થાક, નબળાઇ વગેરેનો સામનો કરવો પડે છે પરંતુ જો તમે હરડેને ચાવીને ખાઈ લો છો તો તેનાથી તમારી ભૂખમાં વધારો થાય છે અને તમે અશક્તિનો પણ સામનો કરી શકતા નથી.

Leave a Comment