ઔષધી

દરરોજ આ તેલનો કરી લો નાનકડો ઉપાય, જિંદગીભર નહીં પડો બીમાર, 90 ટકા રોગો થશે દુર.

દોસ્તો નીલગીરી એક પ્રકારનું ઝાડ છે, જેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. નીલગીરી તેલ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેના ઉપયોગથી શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સમસ્યાઓને પણ ઠીક કરી શકાય છે.

નીલગીરી ની ખેતી ઘણા દેશોમાં કરવામાં આવે છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ યુરોપ જેવા દેશો સામેલ છે.

નીલગીરી તેલ માસપેશીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નીલગીરી તેલની માલિશ કરવાથી માંસપેશીઓનો દુઃખાવો દૂર થઇ જાય છે. નીલગીરી તેલ નો ઉપયોગ ગઠીયા જેવા રોગોની સમસ્યાઓ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.

જો તમને કોઈ જગ્યાએ મોચ, આર્થરાઇટિસ, સંધિવા, હાથ પગ ના દુખાવા વગેરે થઈ રહ્યા હોય તો તમારે આ તેલની મદદથી અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરવી જોઈએ.

નીલગીરી તેલ દાંત માટે પણ લાભકારી હોય છે. હકીકતમાં નીલગીરી તેલ માં રોગ વિરોધી ગુણધર્મો મળી આવે છે. જેના ઉપયોગથી દાંત સાથે જોડાયેલા રોગોથી બચી શકાય છે. તમે દાંતમાં ના દુખાવા અને કીડા પડવાની સમસ્યાઓને ઠીક કરવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો.

નીલગીરી તેલ પેટ માટે પણ લાભકારી હોય છે. જો તમને પેટમાં કીડા પડવાની સમસ્યા થઈ હોય તો તમારે નીલગીરી તેલ નો ઉપયોગ કરવો જોઈએ. નીલગીરી તેલમાં પુષ્કળ પ્રમાણમાં ગુણો મળી આવે છે, જેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળવામાં મદદ મળે છે.

નીલગીરી ડાયાબિટીસના રોગીઓ માટે પણ લાભદાયક હોય છે. તેમાં એવા પોષક તત્વો મળી આવે છે જે લોહીમાં સુગરની માત્રા ઓછી કરી દે છે અને રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે.

નિલગિરીનું તેલ ત્વચાને પણ ચમકદાર બનાવી શકે છે. હકીકતમાં તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો મળી આવે છે. જે ત્વચાને જીવાણુ મુક્ત બનાવે છે. તમે ધાધર, ખંજવાળ, ખરજવું જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ નીલગીરી તેલ નો ઉપયોગ કરી શકો છો.

નીલગીરી તેલ વાળ માટે પણ લાભકારી હોય છે. જે વાળને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવા માટે કામ કરે છે. નીલગીરી માં મળી આવતા પોષક તત્વો વાળને ઘટ્ટ, લાંબા, મજબૂત અને પ્રાકૃતિક રૂપે ખૂબસુરત બનાવે છે. આ સિવાય નીલગીરી તેલના ઉપયોગથી માથામાં જૂ પડવાની સમસ્યાથી રાહત મળે છે.

જો તમને વારંવાર તાવ આવી જતો હોય તો તમારે નીલગીરી તેલની સાથે ફુદીનાનું તેલ મિક્સ કરીને શરીર પર સ્પ્રે કરવું જોઈએ. જેનાથી શરીરની દુર્ગંધ તો દૂર થાય જ છે સાથે-સાથે તાવથી પણ છુટકારો મળે છે. જો તમને પથરીનો દુખાવો માથાનો દુખાવો થઈ રહ્યો હોય તોપણ નીલગીરી તેલ નો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *