90 વર્ષે પણ રહેશો જુવાન, રોજ પાણીમાં પલાળીને પીશો આ વસ્તુ તો… હાથપગ અને સાંધાના દુખાવા, નબળાઈ સહિતના 90 ટકા રોગ 3 દિવસમાં જ થઈ જશે દુર.
મિત્રો સુકી મેથીનો ઉપયોગ આપણા બધાના ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે છે. મેથી સ્વાદમાં કડવી હોય છે પરંતુ જ્યારે તેનો ખાસ રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના લાભ અનેકગણા વધી જાય છે. મેથીના દાણા ફાયબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસતથી ભરપુર હોય છે. તેના કારણે શરીરના ઘણા રોગ દુર થાય છે અને શરીર સ્વસ્થ … Read more