ગમે તેવી બ્લોક નસ હશે ત્રણ દિવસમાં જ ખુલી જશે. ક્યારેય નહી આવે બાયપાસ કરાવવાનો દિવસ.

મિત્રો આજના સમયમાં અનેક લોકો એવા છે જેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ હાર્ટ ને લગતી બીમારીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વધારે પડતા રોગ ખાણીપીણી અને અનિયમિત જીવનશૈલીને કારણે થાય છે. આજે તમને આવી જ એક ગંભીર સમસ્યા નું નિરાકરણ જણાવીએ.

નસ બ્લોક થવી એ ખૂબ જ જોખમી છે. જ્યારે હૃદયની કે શરીરના કોઈપણ ભાગની નસ બ્લોક થઈ જાય અથવા તો નસ ઉપર ગાંઠ બનવા લાગે તો ગંભીર સમસ્યા થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હૃદય ની નસ બ્લોક થવા લાગે તો હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. તેવામાં ફક્ત ત્રણ જ દિવસમાં નસનું બ્લોકેજ દૂર કરવાનો દેશી ઈલાજ આજે જણાવીએ.

આ દેશી ઈલાજ માટે તમને એક ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ સાકર, 10 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ અળસી ની જરૂર પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં ઉપરોક્ત બધી વસ્તુઓની વાટીને પાઉડર બનાવી લેવો. આ પાવડરને એક એરટાઇટ બરણીમાં ભરી લેવો. હવે રોજ સવારે એક ચમચી પાવડર ને પાણી સાથે પી લેવું. આ પાઉડર પીધા પહેલા અને પછી 30 મીનીટ સુધી કંઈપણ ખાવા-પીવાનું નથી. આ પાવડર પીવાથી થોડા દિવસમાં બ્લોકેજ દૂર થઈ જાય છે.

બ્લોકેજ દૂર કરવા માટે હળદર નો ઉપાય પણ કરી શકાય છે. હળદરમાં એંટી ઓક્સીડેંટ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરમાં જામેલા લોહીને પાતળું કરે છે અને નસનું બ્લોકેજ દૂર કરે છે. તેના માટે હૂંફાળા દૂધ સાથે હળદર અને મધ ઉમેરીને પીવાનું છે.

આ સિવાય તમે લસણની કળીને પાણી સાથે અથવા તો શેકીને પણ ખાઈ શકો છો. લસણ ખાવાથી પણ લોહી પાતળું થાય છે અને બ્લોકેજ ખુલી જાય છે.

જેને લોહી જાડું થતું હોય અને નસ બ્લોક થતી હોય તેણે રોજ બે દાડમ નું સેવન કરવું જોઈએ. તેનાથી લોહી પાતળું થાય છે.

દાડમ નું સેવન કરવાથી એનિમિયાની તકલીફ પણ મટે છે. આ સિવાય ભોજન કે સલાડમાં કેપ્સિકમનો ઉપયોગ પણ કરવો જોઈએ તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લોકેજ પણ ખુલે છે..

Leave a Comment