માત્ર 7 દિવસ આ બે વસ્તુઓનું મિશ્રણ પી લ્યો, પછી ક્યારેય નહીં ચઢવા પડે દવાખાનાના પગથિયાં.
સૂંઠમાં તમને આયરન, ફાઈબર જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેના લીધે શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધુ સારું થાય છે અને મગજમાં સારા પ્રમાણમાં ઑક્સીજન પહોંચે છે. સૂંઠવાળું દૂધ બનાવવા માટે સાઉથ પહેલા દૂધ ગરમ કરો. પછી તેમાં એક ચમચી સૂંઠ પાવડર ઉમેરો અને ઉકાળો. તે પછી દૂધને ગાળી લો. સૂંઠવાળા દૂધનું સેવન રાત્રે … Read more