રાત્રે સુતા પહેલા ખાઈ લેવી બે ખજૂર, 10 જ દિવસમાં શરીરમાં થશે એવા ફેરફાર કે અરીસામાં જોઈને તમને પણ લાગશે નવાઈ.
મિત્રો આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં તેઓ ગમે તેટલી કાળજી રાખે પરંતુ બીમાર પડી જ જાય છે. ઘણા લોકો તો નાની મોટી સમસ્યા થાય કે તુરંત જ ડોક્ટર પાસે દવા લેવા પહોંચી જાય છે. શરીરમાં ગંભીર સમસ્યા હોય તો આવું કરવું જ પડે છે પરંતુ નાની નાની સમસ્યાઓમાં દવા લેવાથી … Read more