આયુર્વેદ

વર્ષો જૂની ધાધર આ દવાથી થઈ જશે દૂર, 100% મળી જાય છે રાહતના પરિણામ…

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારની ભોજન શૈલી લેવાથી, બજારમાં મળતા અનેક ફૂડ ખાવાથી તીખા તળેલા ખાટા પદાર્થો ગળ્યા પદાર્થો વગેરેને પ્રમાણસર લેવામાં ન આવે તો લાંબા સમય ચામડીના રોગ થવાની સમસ્યા રહે છે અને તેમાં પણ ખાસ ખરજવું દાદર જેવા અનેક પ્રકારના રોગો થતા રહે છે. મિત્રો આ દાદર એક એવી સમસ્યા છે જે અનેક પ્રકારની દવાઓ કરવા છતાં તે વારંવાર થતી જ રહે છે.

મિત્રો આજે આ લેખમાં અમે તમને જૂનામાં જૂની ધાધર હશે તો પણ આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી તે હંમેશા માટે દૂર થઈ જશે અને તેના ડાઘ પણ ધીમે ધીમે દૂર થતા જશે.

મિત્રો અમુક અંશે ઘણી બધી વસ્તી આ પ્રકારના ચામડીના રોગોની સમસ્યા થતી હોય છે અને તે અનેક પ્રયાસો કરવા છતાં પણ દૂર થતો નથી. મિત્રો જે રોગ આસાનીથી દૂર ન કરી શકાય તે ખરજવું અને ખંજવાળ છે.

મિત્રો આજે અમે તમને આ લેખમાં જે ઘરગથ્થુ ઉપચાર જાણવા જઈ રહ્યા છીએ તેને કરવાથી તમારા ચામડી પરના દરેક રોગ દૂર થઈ જશે. અને તેના ડાઘ પણ ધીમે ધીમે દૂર થતા જશે.

મિત્રો અત્યારના સમયમાં ચામડીના રોગ માટે જે દવાઓ મળી રહી છે તેના કરતાં પણ આ ઘરગથ્થુ ઉપચાર વધુ અસરકારક સાબિત થયો છે.

મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર કરવા માટે તમારે સૌ પ્રથમ લીમડાનું તેલ 1 થી 2 ચમચી લેવાનું છે. મિત્રો ત્યાર પછી કપૂરની નાની નાની બે ગોળીને લઈને તેનો ભૂકો કરીને લીમડાના તેલમાં ઉમેરી દો.

ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદરને મિક્સ કરી દો. મિત્રો હવે આ ત્રણ વસ્તુને સારી રીતે મિક્સ કરી દો અને થોડું ચોખ્ખું રૂ લઈને તેને પ્રભાવિત જગ્યા ઉપર સારી રીતે લગાવી દો.

મિત્રો જો તમે આ મિશ્રણને હાથ દ્વારા લગાવશો તો તે બીજી જગ્યાએ લાગવાથી તે જગ્યા ઉપર પણ ખંજવાળ આવી શકે છે અને ખરજવું થઈ શકે છે માટે રૂની મદદથી આ મિશ્રણને લગાવવું.

મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી કોઈપણ ચામડીના રોગ દૂર કરી શકાય છે ખાસ ખજુર દાદર વગેરે ચામડીના રોગ દૂર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *