આયુર્વેદ

બપોરે સૂતા હોય તો થઈ જજો સાવધાન, નહીંતર આ રોગનો બની જશો શિકાર.

મિત્રો 99% લોકો બપોરના ના સમય સુધી જતા હોય છે. મિત્રો બપોરના સમય વામકોક્ષી 10 થી 15 મિનિટ ડાબા પડખે સૂવું જોઈએ અને જે લોકો બપોરના સમય બે થી ત્રણ કલાક સુધી ઊંઘ લેતા હોય તેને અનેક રોગ થવાની સંભાવના રહે છે.

જે લોકોને વજન વધારે છે તેવા લોકોએ બપોરના સમયે વધારે પડતી ઊંઘ ન લેવી જોઈએ. વજન વધારે હોવાથી ઘણા લોકો તેને ઓછા કરવાના અનેક પ્રયત્નો કરે છે.

વજન ઉતારવા માટે આપણે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોઈએ છીએ જેવા કે કસરત કરવી, જીમ જાવું, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારના પ્રયાસો કરવા હોય છે. મિત્રો આવા લોકો જો બપોરે બે થી ત્રણ કલાક સુધી ઊંઘ લેતા હોય તો તેમનું વજન ઓછો થવાના બદલે વધવા લાગશે.

મિત્રો જે લોકોનું વજન વધારે છે તેવા લોકો જો વધારે પ્રમાણમાં બપોરના સમયે ઊંઘ લે છે તો તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. મિત્રો આવા લોકોને અનેક પ્રકારના રોગો થવાની શક્યતા રહે છે.

મિત્રો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે શરીરમાં રહેલા રોગ સામે લડવા વાળા રક્ત કણો નબળા પડે છે અને તેના કારણે આપણા શરીરમાં અનેક રોગ થતા હોય છે. મિત્રો જે લોકોનું વજન વધારે પ્રમાણમાં હોય તેવા લોકો બપોરે વધારે પડતી ઊંઘ લેવાના કારણે તે તેમનો આયુષ્ય ઓછું કરતા હોય છે.

મિત્રો વ્યક્તિને જરૂર પૂરતું વજન હોવું જોઈએ જો તેનાથી વધારે ચરબી શરીરમાં જ આવી ગઈ હોય તો તેના કારણે શરીરમાં લોહી જાડુ થવુ કોલેસ્ટ્રોલ થવું જેવી અનેક બિમારીઓ થવા લાગે છે.

મિત્રો જે લોકોને શરદી ઉધરસ કફ હોય તેવા લોકોને આળસ વધારે પ્રમાણમાં આવતી હોય છે અને તેનાથી તેઓ બપોરે સુઈ જતા હોય છે અને કફ જન્ય રોગોમાં વધારો થવા લાગે છે. મિત્રો તેના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી અને વધારે પડતી ઊંઘ આવે.

મિત્રો જો કફના રોગો વધારે પ્રમાણમાં થયા હોય તો તેવા સમય બપોરની ઊંઘ ન લેવી જોઈએ તેના કારણે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં કફ જન્ય રોગો થવા લાગે છે.

મિત્રો જો તમારા શરીરમાં કોઈ મોટી બીમારી હોય તો તેવા લોકો બપોરના સમયે ઊંઘ લઇ શકે છે અને જે લોકો વધારે પ્રમાણમાં ચાલતા હોય તેવા લોકો પણ બપોરના સમયે ઊંઘ લઇ શકાય છે.

મિત્રો જે લોકોને પોતાની પ્રમાણમાં હેડકી આવતી હોય અથવા તો જે લોકોએ રાતના સમયે ઉજાગરા અથવા તો કામ કર્યું હોય તેવા લોકો બપોરના સમયે ઊંઘ લઇ શકે છે.

મિત્રો જે લોકો સતત મુસાફરી કરતા હોય તેવા લોકો બપોરના સમયે આરામ કરી શકે છે. મિત્રો એકધારા ઉપવાસ અને એકટાણા કડવાથી જો તમારા શરીરમાં થાક લાગે તેવું થાય તો તમે બપોરના સમયે આરામ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *