પેટના ગેસથી છુટકારો મેળવવો હોય તો આજે જ છોડી દો આ 4 આદતો, 101% મળી જશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં દરેક લોકોને ગેસ એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે અને આ સમસ્યા બજારમાં મળતા ખાણીપીણી ના કારણે થતી હોય છે અને જો મિત્રો ચોમાસાની સિઝનમાં આ સમસ્યા વધતી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગેસની સમસ્યા થાય તો તેનો ઈલાજ તરત જ કરવું જોઈએ. નહીં તો ગેસની સમસ્યા ની સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગેસ અને એસિટી ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો જો ભોજનમાં તમે એવી વસ્તુ લો છો જેના કારણે તમને ગેસ થાય છે તો તમારે એવી વસ્તુને ન ખાવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ. અને તે વસ્તુ ખાવાથી જ પેટમાં ગેસ થતો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમે બહારનું ખાવ છો તો તેનાથી તમારા પેટમાં ગેસ થતો હોય છે મિત્રો જો તમે આ ટેવ છોડી દેશો તો તમારે ગેસની સમસ્યા દૂર થશે. મિત્રો બહારનું ખાવાનું જો તમે ખાઓ છો તો તેમાં ફૂગ વાળી વસ્તુઓ પણ આવે છે તેના કારણે આપણા પેટમાં ગેસની સમસ્યા વારંવાર થતી હોય છે.

મિત્રો બહારનું ખાવામાં વધારે પડતા મસાલાનું ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે આપણને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને તેની સાથે સાથે કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. અને કબજિયાત થવાથી પેટમાં ગેસ થવા લાગે છે તેના કારણે આપણને ગેસ અને અપચાની સમસ્યા વારંવાર થતી રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ઘરની અંદર ભોજન બનાવતી વખતે પણ વધારે પડતા મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ તેના કારણે પણ ગેસ અને એસિડિટીની સમસ્યા થતી હોય છે. મિત્રો વધારે પડતી એન્ટીબાયોટિક દવાઓ લેવા પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો એન્ટીબાયોટિક દવાઓના લીધે પાચનશક્તિ નબળી થાય છે અને પેટમાં ખાવાનું યોગ્ય રીતે પચતું નથી તેના કારણે દેશ અને એસીડીટી ની સમસ્યા થવા લાગે છે.

જમતી વખતે ખાવાનું યોગ્ય રીતે ચાવીને ખાવું જોઈએ જો ભોજન યોગ્ય રીતે ચાવીને ખાવામાં ન આવે તો તે પેટમાં સારી રીતે બચી શકતું નથી અને એસીડીટી અને ગેસની સમસ્યામાં વધારો કરે છે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે જમતી વખતે એક કોળિયાને 30 વખત ચાવું જોઈએ. પછી જે તેને પેટમાં જવા દેવું જોઈએ. મિત્રો ઘણા લોકોને ચા અને કોફી પીવાની આદત હોય છે ચા અને કોફી દિવસમાં ત્રણ ચાર વાર લેતા હોય છે પરંત આ આદતને દૂર કરવી જોઈએ.

મિત્રો વારંવાર ચાકે કોફી પીવાથી પણ ગેસ અને એસિડિટી ની સમસ્યા થવા લાગે છે. મિત્રો જ્યારે પણ ગેસની સમસ્યા થાય ત્યારે ગરમ પાણીમાં હિંગ અજમો સંચળ મીઠું નાખીને આ પાણીને પીવું જોઈએ તેનાથી ગેસ દૂર થશે.

મિત્રો ગેસ થાય ત્યારે ફુદીનાનું પાણી પીવાથી પણ ગેસમાં રાહત મળે છે તેથી જ્યારે પણ ગેસની સમસ્યા થાય ત્યારે ફુદીનાનું પાણી પીવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો અનેક પ્રકારની નાની મોટી ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Comment