બજારમાંથી ચોખાની ખરીદી કરતા પહેલા આવી રીતે કરો ચકાસણી, નહીં તો બની જશો છેતરપિંડીનો શિકાર…
ચોખાને આપણા ભારત દેશમાં એક ખોરાક તરીકે જોવામાં આવે છે, ઘણા લોકોને તો ચોખા એટલા પસંદ આવે છે કે જો તને ભોજનમાં ના હોય તો તેઓ ભોજન ખાઈ શકતા નથી. આ સાથે ભારતના મોટાભાગના ઘરોમાં એક ટંક તો ચોખા અવશ્ય બનાવવામાં આવે છે. ચોખા જેના સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી ગણવામાં આવે છે. … Read more