દિવસમાં પીઓ 2 વાર અને હઠીલી ચરબી દૂર થવા લાગશે બીજા જ દિવસથી એ પણ કોઈ જાતની આડઅસર વગર.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે હાલ નો વ્યક્તિ અનેક પ્રકારની બીમારી થી પીડાઈ રહ્યો છે ભાગદોડવાળી જિંદગી અને ખરાબ જીવનશૈલીને કારણે હાલના માનવીમાં અનેક પ્રકારની બીમારી ઘર કરી ગઈ છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખરાબ વાતાવરણ ના કારણે વ્યક્તિ હરરોજ કોઈક નવી બીમારીનો શિકાર બનતા રહે છે. મિત્રો વ્યક્તિના શરીરમાં ચરબીના થર જામી જાય તો તેને જીવન જીવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે તો આજના આ લેખમાં અમે તમને એક એવી આયુર્વેદિક ઉપચાર બતાવીશું.

જેનાથી તમે વર્ષો જૂની હઠીલી ચરબી દૂર કરી શકો છો. મિત્રો આજ સુધી આપણે સાંભળ્યું હશે કે શરીરની ચરબી દૂર કરવા માટે દવાઓ લેવી પડશે પણ આજે અમે તમને વગર દવા થી શરીરની ચરબી દૂર કરવા માટે નો સૂપ જણાવીશું જેથી તમે તમારી ચરબી બરફની જેમ દૂર થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજે આપણે આજના આ લેખમાં શરીરની ચરબી દૂર કરવા માટે એક દાળ બનાવતા શીખો તેના સેવનથી આપણી આપણા શરીરની ચરબી દૂર થઈ શકે છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે આ દાણાનું સેવન કરો તમારું વજન ઘટી જશે. અને,

સાથે આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી કોઈ પણ પ્રકાર ની સાઈડ ઇફેક્ટ થતી નથી. મિત્રો આયુર્વેદિક દાળ બનાવવા માટે તમારે સૌથી પહેલા મગની ફોતરા વગરની દાળ લેવાની છે. ત્યારબાદ આ દાળને પાણીમાં ધોઈ લેવાની છે. ત્યારબાદ આ દાળ ને ચાર કપ પાણીમાં ઉમેરી પ્રેશર કુકરમાં ઉકરવા દેવાની છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને પ્રેશર કુકરની ચાર સીટી વાગે ત્યાં સુધી તેને પકવવાની છે. ત્યારબાદ એક ઝુરી પાલક લઈ તેને સમારીને ધોઈ લેવા નું છે. ત્યારબાદ એક તપેલીમાં થોડું તેલ ગરમ કરીને તેમાં રાઈ નો વઘાર કરીને નાની સમારેલી ડુંગળી નાખવાની છે.

ત્યારબાદ થોડી આદુ મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. ત્યારબાદ તેમાં થોડી હળદર મેળવી છે હળદર ઉમેર્યા બાદ તેમા સમારેલી પાલક તેમાં ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરીને થોડીવાર માટે પકવવાની છે.

ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ મીઠું, લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરી તેને બરાબર મિક્સ કરવાનું છે. ત્યારબાદ પાલક બરાબર રીતે ચડી જાય એટલે તેમાં આપણે દાળ ઉમેરી દેશુ. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્ષ કરીને તેની થોડી વાર માટે પાકવા દેવા નુ છે.

ત્યારબાદ દાળ બની જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે. મિત્રો આ દાળનું નિયમિત રૂપે સેવન કરવાથી આપણા શરીરમાં જામેલી વધારાની ચરબીને પણ દૂર કરી શકીએ છીએ અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ. મિત્રો આ દાળનો નિયમિત રૂપે સેવન કરવાથી આપણા શરીરનું વજન ઓછું થાય છે,

સાથે સાથે જ આપણા શરીરમાં જામેલી ચરબી પણ ઓછી થાય છે અને તેના લીધે દરેક પ્રકારની બીમારી માંથી પણ છુટકારો મળે છે મિત્રો આ દાળ નિયમિત રૂપે સેવન કરવાથી આપણે કોલેસ્ટ્રોલ હાઈ, બ્લડપ્રેશર જેવી અનેક બીમારી માંથી છુટકારો મેળવી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment