કોઈપણ જાતના દુખાવા વગર સાંધાના દુખાવા દૂર કરવા માટે જાણો આર્યુવેદિક ઉપાયો વિશે, પગના દુખાવાથી પણ મળશે રાહત…

શરીરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોવાને લીધે અથવા ઉંમરના અમુક તબક્કે પહોંચ્યા પછી સાંધાનો દુખાવો થાય છે. આ સાથે નબળા હાડકા, લપસી પડવું, અસ્થી ભંગ જેવા બીજા કારણોને લીધે પણ હાડકામાં દુઃખાવો થઇ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં જો તમે ઘૂંટણના દુખાવાની વાત કરો છો તો તમને કડકતા, સોજો આવવો, દુઃખાવો થવો, ચાલવામાં મુશ્કેલી થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે રાહત મેળવી શકો છો.

જો તમે સાંધાના દુખાવાથી પરેશાન થઈ ગયા છો તો તમારે સૌથી પહેલા મેથીનો પાવડર લઈને તેને પાણીમાં મિક્સ કરીને ડ્રીંક બનાવી દેવું જોઈએ. હવે તેને બપોરે અથવા રાત્રે ભોજન કર્યા પછી તેનું સેવન કરવું જોઈએ. જેના થકી તમે દુખાવામાં રાહત મેળવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મેથીના દાણા, આદુ અને હળદર ને યોગ્ય માત્રામાં લઈને તેને સારી રીતે પીસી લો અને પછી તેને તવા પર શેકી લો. હવે તેનો પાવડર બનાવીને નવશેકા પાણી સાથે તેનું સેવન કરો અને જો શક્ય હોય તો તમે તેનું સેવન સવારે કરશો તો વધારે સારું રહેશે.

જો તમને મેથીનો કડવો સ્વાદ પસંદ નથી તો તમે અખરોટ પણ ખાઈ શકો છો. હા, અખરોટમાં એવા ગુણો જોવા મળે છે જે અસ્થિ ભંગ, સાંધાનો દુઃખાવો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તેના સેવનને લીધે ઘૂંટણ પણ સારી રીતે કામ કરવા માટે સક્ષમ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે લીમડો અને એરંડા તેલને સમાન માત્રામાં મિક્સ કરીને ઘૂંટણ અથવા જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં લગાવો છો તો તમને રાહત મળી શકે છે. આ સાથે તમને ઘણી સમસ્યાઓ પણ દૂર થશે. જો તમારા પગ અથવા હાથ પર સોજો આવ્યો હોય તો પણ તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે ઉપર જણાવેલ ઉપાય કરવા સક્ષમ નથી તો તમે નારિયેળ ની કર્નલ નો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ આસાનીથી પીડા અને દુઃખાવો દૂર કરી શકાય છે. આ સાથે ઘૂંટણ પણ સરસ રીતે કામ કરવા લાગે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment