ડાયાબીટીસની સમસ્યા થવા પર કારગર છે આ હેલ્થી ડ્રીંક, પીવા માત્રથી નિયંત્રણમાં આવી જાય છે બ્લડ સુગર..
જો કોઈ વ્યક્તિ ડાયાબીટીસ નો શિકાર છે તો તેને ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપવું પડે છે. કોઈપણ વસ્તુ ખાતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તે તેની મદદથી કેટલા કાર્બોહાઇડ્રેડ લઈ રહ્યો છે, કારણ કે તેનાથી વ્યક્તિનું બ્લડ સુગર પ્રભાવિત થઈ શકે છે. આવામાં ડાયાબીટીસ થી પીડિત લોકોનો ખોરાક એકદમ સંતુલિત હોવો … Read more