કોઈપણ જાતના ઓપરેશન વિના આંખના બધા જ રોગો દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપાય, મોતિયા થી લઈને આંખના નંબર સુધીની સમસ્યા થઈ જશે દૂર…

આજના સમયમાં વધુ પડતા મોબાઈલ અથવા કોમ્પ્યુટર સ્ક્રીન પર સમય પસાર કરવાથી વ્યક્તિને આંખો સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે દરેક વ્યક્તિ માટે તેની આંખ ખૂબ જ જરૂરી અંગો પૈકી એક છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનાથી આપણે આ રંગીન દુનિયાને જોઈ શકીએ છીએ. જોકે જ્યારે આંખ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે કોઈપણ વ્યક્તિ નિરાશ થઈ શકે છે.

આ સાથે જ્યારે તમે ડોકટર પાસે આંખની સમસ્યાને લઈને જાવ છો ત્યારે તે ઓપરેશન કરવાની વાત કરે છે, કારણ કે આંખ એક એવો અંગ છે જેની સમસ્યાઓ જેવી કે આંખ ના નંબર અથવા મોતિયો જેવી સમસ્યા ઓપરેશન અથવા લેસર કિરણો વગર દૂર કરી શકાય નહીં. જોકે આ બધા પાછળ ઘણા રૂપિયા પણ ખર્ચ થઇ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આંખની સમસ્યાઓ ઘર બેઠા દૂર કરી શકો છો. જોકે યાદ રાખો કે તમને કોઈ જટિલ સમસ્યા થઈ રહી છે તો તમારે ડોક્ટરની બતાવવામાં મોડું કરવું જોઈએ નહીં.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ કહી દઈએ કે ગૌમૂત્ર તમારા આંખની સમસ્યા દૂર કરી શકે છે. આ માટે સૌથી પહેલા આંખ માં ડ્રોપ બોટલની મદદથી ગૌમૂત્ર ના બે ટીપાં નાખવા જોઈએ. આનાથી આંખો સ્વચ્છ બની જશે અને જો મોતિયો ની સમસ્યા છે તો તેમાં પણ રાહત મળશે. જોકે આ આર્યુવેદિક ઉપાય ધીમે ધીમે યોગ્ય પરિણામ આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે દરરોજ સવારે અને સાંજે દાડમ નો રસ આંખમાં નાખો છો તો પણ તમને સારા પરિણામ મળે છે. આ સાથે તમારે જાયફળને પાવડર સ્વરૂપમાં ગ્રાઇન્ડ કરીને તેમાં થોડુંક પાણી મિક્સ કરો અને તેની પેસ્ટ આંખો અને પાંપણ પર લગાવો.

આનાથી તમને રાહત થશે અને આંખોનો પ્રકાશ પણ વધશે. તમે આંખોમાં ગુલાબજળના ટીપાં પણ નાખી શકો છો.

જો તમારી આંખમાં કચરો પડ્યો છે તો તમારે આંખની ઉપર અને આજુબાજુ ઘી લગાવવું જોઈએ. આ સિવાય પણ આંખની ઉપર ઘી લગાવવાથી આંખની લાલાશ દૂર થઈ જાય છે અને ઠંડક મળે છે. આ સિવાય હળદર ની ગાંઠ ને તુવેરદાળ સાથે બાફી લો અને પછી તેને સૂર્ય પ્રકાશ નીચે સુકાવા દો.

ત્યારબાદ સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે તેને ઉઠાવીને તેમાં પાણી મિક્સ કરો અને તેને આંખ પર લગાવવાથી આંખ લાલ રહેતી હોય, ઓછું દેખાતું હોય, ધોળા રંગના પિયા બહાર આવતા હોય, પાણી નીકળતું હોય વગેરે જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જો તમે હિંગને મધ સાથે મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો છો પછી એક રૂ વાળી દિવેટ કરીને તેને આ પેસ્ટ સાથે મિક્સ કરી સળગાવી લો અને તેની જે રાખ પડે તેને આંખો ની પાંપણ પર લગાવવાથી તમને રાહત થાય છે.

જો તમારી આંખ પર આંજણી થઇ છે તો તમારે મરીને પાણી સાથે મિક્સ કરીને આ ફોલ્લી પર લગાવવી જોઈએ. તેનાથી તમને માનસિક રીતે શાંતિ મળશે અને આંખોના રોગ પણ દૂર થઈ જશે.

સરગવાના પાનના મધ મિક્સ કરીને તેને આંખ પર લગાવવાથી આંખના બધા જ રોગો દૂર થઈ જાય છે અને આંખોનો પ્રકાશ વધે છે. જો તમે દરરોજ સવારે ઊઠીને આંખમાં પાણી વડે છંટકાવ કરો છો તો તમને ઠંડક મળે છે.

આ સિવાય તમારે મધ અને સરગવાના પાનનો રસ મધમાં નાખવાથી આંખના પ્રકાશમાં પણ વધારો થાય છે. દરરોજ જીરા નું ચૂર્ણ ખાવાથી પણ આંખો સક્રિય રહે છે અને તેજમાં પણ વધારો થાય છે. આ સાથે તમારે ભોજનમાં શક્ય હોય ત્યાં સુધી લીલા શાકભાજી શામેલ કરવા જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment