રાતે સૂતા પહેલાં આ ખાસ રીતે કરી લો પગના તળિયાની માલિશ, આ 5 પ્રકારના જટિલ રોગો થઈ જશે દૂર, નસોને પણ મળશે આરામ….

સામાન્ય રીતે માલિશનું નામ સાંભળતા જ મગજમાં તેલની માલિશ યાદ આવે છે. તમે આજ સુધી વાળથી લઈને પેટ સુધીના અંગોની માલિશ વિશે સાંભળ્યું હશે અને તમે તેનો ઉપયોગ પણ કર્યો હશે પણ તમને જણાવી દઈએ કે

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે શરીરના અમુક હિસ્સાની માલીશ કરીને પણ ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પગના તળિયાની માલિશ કરવાથી કંઈ સમસ્યાઓ દૂર કરી શકાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

હવે ચાલો આપણે જાણીએ કે પગની તેલથી માલિશ કરવાથી કંઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે….

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

1. પગની પરેશાનીઓ થઇ જાય છે દૂર…
તમે આજ સુધી સાંભળ્યું હશે કે માલિશ આપણા માટે કેટલી ઉપયોગી છે પણ જો તમે તેનો દરરોજ યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેનાથી તમારી તંદુરસ્તીમાં પણ વધારો થઈ શકે છે.

હકીકતમાં નારિયેળ તેલથી પગની માલિશ કરવાથી પગને આરામ મળે છે અને દુખાવા પણ દૂર થઈ જાય છે. જો તમારા પગમાં હંમેશા દુઃખાવો રહે છે તો તમે આ રામબાણ ઉપાય અજમાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. બ્લડ સર્ક્યુંલેશનમાં થાય છે સુધાર…
આપણા શરીરમાં રહેલું લોહી કોશિકાઓમાં ઓક્સિજન અને પોષણ પહોંચાડવા માટે કામ કરે છે. તેનાથી શરીરમાં જામી ગયેલા વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. જોકે જો તમે આખો દિવસ માનસિક રીતે તણાવ યુક્ત કામ કરી રહ્યા છો તો શરીરમાં લોહીનું સર્ક્યુંલેશન સીમિત માત્રામાં થાય છે, જેનાથી તમારા પગના દુખાવામાં વધારો થાય છે.

આવી સ્થિતિમાં તમારે તેલની મદદથી પગની માલીશ કરવી જોઈએ. તેનાથી તમારું લોહીનું સર્ક્યુંલેશન યોગ્ય રીતે થઇ શકે છે. જેના લીધે તમને દુઃખાવો પણ થઇ શકતો નથી. આટલું જ નહી પણ લો બ્લડ પ્રેશર થી પીડિત લોકોએ પણ સૂતા પહેલા 10 મિનિટ સુધી મસાજ કરવી જોઈએ. તેનાથી તમને લાભ થશે.

સાંધાના દુખાવાથી આરામ :- સામાન્ય રીતે આપણે દિવસ ઘણા એવા કામ કરીએ છીએ જેનાથી તમને સાંધાના દુખાવા થઇ શકે છે. આ સમસ્યા એવી છે જે કોઈપણ ઉંમરના લોકોને થઇ શકે છે.

જ્યારે સાંધાના દુખાવા થાય છે ત્યારે સામાન્ય રીતે ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડે છે. આવી સ્થિતિમાં તમારે રાતે સૂતા પહેલાં તેલની મદદથી પગની માલીશ કરવી જોઈએ. તેનાથી તમને આરામ મળશે.

માથાના દુખાવામાં :- આજના આધુનિક સમયમાં લાંબા સમય સુધી કામ કરવાને લીધે માથાના દુઃખાવો થવો એકદમ સામાન્ય છે. આવામાં જો

તમને માથાના દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે પગના તળિયાની માલિશ કરવી જોઈએ. હકીકતમાં મસ્તિક ની નસો પગ સાથે જોડાયેલ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે પગની માલિશ કરો છો ત્યારે માથા ના દુઃખાવો દૂર થઈ જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment