દરરોજ રાતે સુતા પહેલા 1 ઈલાયચી ખાઈ લેશો તો ક્યારેય નહીં ચઢવા પડે દવાખાન ના પગથિયાં.
સામાન્ય રીતે ઈલાયચીનો ઉપયોગ મસાલા અથવા તો મોઢાના ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. ઈલાયચી ખૂબ જ સુગંધિત પદાર્થ છે, જેનો ઉપયોગ મોઢાને તાજગી યુક્ત બનાવવા માટે પૂરતો હોય છે. જોકે જો તમે રાતે ઈલાયચી ખાઈને સૂઈ જશો તો તમારી સ્વાસ્થય સબંધિત ઘણી બીમારીઓ કાયમ માટે દૂર થઈ જશે. હકીકતમાં ઈલાયચીમાં મળી આવતા પોષક તત્વો વિભિન્ન … Read more