જો શરદી અને તાવ માટે ડોક્ટર પાસે ના જવું હોય રો અપનાવી લો આ પાંચ માંથી ગમે તે એક ઉપાય.

દોસ્તો આજના સમયમાં વાતાવરણ માં બદલાવ આવવાને લીધે ઘણા લોકો શરદી, ઉધરસ, તાવ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છે. આ સાથે કોરોના વાયરસ ને લીધે આ બધી બીમારીઓથી બહુ જલ્દી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે શરદી અને તાવની બીમારી એકદમ સામાન્ય છે પંરતુ ઘણી વખત આ એટલા હદ સુધી શરીરમાં સ્થાયી બની જાય છે કે તેનાથી રાહત મેળવવી પણ ખૂબ જ કઠિન પડી જાય છે.

આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવી જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય પૈકી કોઈ એક ઉપાય અપનાવી લેશો તો તમને અવશ્ય રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દૂધ અને હળદર :- જો તમે ગરમ પાણી સાથે અથવા દૂધ સાથે હળદર નો ઉપયોગ કરો છો તો તે કોઈ દવા કરતા ઓછું સાબિત થતું નથી. આ ઉપાય નાના બાળકોની સાથે સાથે મોટા લોકોને પણ તાવ અને શરદીથી રાહત આપવા માટે કામ કરે છે. આજ કારણ છે કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ઘરના વડીલ લોકો હળદર નો ઉપયોગ કરવા માટે કહે છે.

આદુ યુક્ત ચા :- આદુનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકો છો પંરતુ આદુ યુક્ત ચાનું સેવન કરવાથી તમે શરદી, ઉધરસ અને તાવ થી પણ રાહત મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા આદુને ગ્રાઇન્ડ કરીને એકદમ બારીક કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી અથવા દૂધ ઉમેરી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમે વાયરલ બીમારીઓથી છુટકારો મેળવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીંબુ અને મધ :- લીંબુ અને મધનો ઉપયોગ કરવાથી પણ વાયરલ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. આ માટે બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરીને ગરમ પાણી અથવા તો ગરમ દૂધ સાથે સેવન કરવાથી લાભ થઈ શકે છે.

લસણ :- લસણ શરદી અને તાવ સામે લડવામાં મદદ કરે છે. હકીકતમાં લસણમાં એલિસિન નામનું રસાયણ મળી આવે છે. જે એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે વર્તે છે. જેના લીધે તમે શરદી, ઉધરસ, કફ, તાવ જેવી વાયરલ બીમારીનો શિકાર બની શકતા નથી. આ માટે તમારે લસણને ઘીમાં શેકીને ખાવું જોઈએ. જેનાથી તમને રાહત મળી શકે છે. શરદી ઉધરસ નું સંક્રમણ લસણ બહુ જલદી દૂર કરે છે.

તુલસીના પાન અને આદુ :- તુલસી અને આદુનો ઉપયોગ વાયરલ બીમારીઓથી બચવા માટે કરવો જોઈએ. તેનાથી તમને બહુ જલદી રાહત મળી શકે છે. આ માટે એક કપ ગરમ પાણીમાં તુલસીના પાંચ થી સાત પત્તા મિક્સ કરીને ઉકાળો બનાવી લો. તેમાં તમે આદુના ટુકડા પણ ઉમેરી લો. હવે તેનું સેવન કરતેના શરદી, ઉધરસ અને તાવથી રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment