ફેફસામાં ચોંટી ગયેલા કફ અને ઉધરસને કરો તત્કાલ દૂર. આ 100 ટકા અસરકારક ચમત્કારિક વનસ્પતિના ઉપાયથી.
મિત્રો તમે પણ જાણતા હશો કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે તેનાથી બચવા માટે એક સારો એવો ઉપાય છે અરડૂસી. તે સ્વાદમાં ખુબજ કડવું હોવાથી તેમાં રહેલું વેસીન નામનું તત્વ કફ ને દૂર કરવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેનો છોડ નાનાં અને તેના પાન 3 થી 4 ફૂટ ના જોવા મળે … Read more