ફેફસામાં ચોંટી ગયેલા કફ અને ઉધરસને કરો તત્કાલ દૂર. આ 100 ટકા અસરકારક ચમત્કારિક વનસ્પતિના ઉપાયથી.

મિત્રો તમે પણ જાણતા હશો કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે તેનાથી બચવા માટે એક સારો એવો ઉપાય છે અરડૂસી. તે સ્વાદમાં ખુબજ કડવું હોવાથી તેમાં રહેલું વેસીન નામનું તત્વ કફ ને દૂર કરવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેનો છોડ નાનાં અને તેના પાન 3 થી 4 ફૂટ ના જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેની બે જાતી મળી આવે છે. એક કાલી અને સફેદ. તે મોટા ભાગે બગીચાઓમાં મળી આવે છે. સુકી અને કફવાળી ઉધરસ માં અરડૂસીનાં પાન ખુબજ ફાયદાકારક છે. કોઈપણ પ્રકારના કફમાં અરડૂસી ખુબજ ફાયદો કરે છે. તે ઠંડી ,લુખી અને કડવી હોય છે. તે કફ અને પિત્ત ના રોગોને દૂર કરે છે.

અરડૂસીનાં ફાયદા:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ક્ષય:-
જે લોકો ના શરીરમાં ક્ષય હોય તેવા લોકો માં તેનો નાશ કરવા માટે અરડૂસીનાં પાન ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી ક્ષય નો પુરે પૂરો નાશ કરે છે.

કફ અને ખાંસી:-
અરડૂસી એ કફને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે કડવા રસ વળી ઔષધિ કફ ને દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તે ચોંટી ગયેલા અને છુટા પડેલા કફ ને દૂર કરવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેના તાજા પાન ને વતીમાં તેમાં મધ ભેરવીને લેવાથી દમ અને ખાંસી ની સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અરડૂસીનાં તાજા પાનને ખુબ વાટીને કાઢેલો 1 ચમચી રસ અને 1 ચમચી મધ સવાર નયનાકાંઠે અને સાંજે સુતા સમયે પીવાથી ખાંસી મટે છે અને જામી ગયેલો કફ જલદી છુટ્ટો પડે છે.

પરસેવાની દુર્ગંધ માટે:-
જે લોકોમાં ખુબજ પરસેવો થાય ત્યારે ઉનાળાની ઋતુમાં ખાસ આ સમસ્યા જોવા મળે છે ત્યારે તેનાથી છુટકારો મેળવવા માટે અરડૂસીનાં પાનના ચૂર્ણ ને સવાર સાંજ પાણીમાં નાખીને સ્નાન કરવાથી ફાયદો થાય છે.

કમળો તથા રક્તપિત માટે:-
કમળો અને લીવર ના સોજા ને દૂર કરવામાં અરડૂસીનાં પાન ખુબજ અગત્યના છે તેના પાન ના રસમાં મધ અને સાકર ભેરવીને 2-2 ચમચી લેવાથી કમળો અને રક્તપિત માં ખુબજ ફાયદો થાય છે.

હરસ અને રક્તસ્ત્રાવ:-
જે લોકોમાં રક્તસ્ત્રાવ ની સમસ્યા હોય તેવા લોકો માટે પાકી ગયેલા ફૂલ નું ચૂર્ણ બનાવી તેમાં મધ અને સાકર મિક્સ કરીને લેવાથી રક્ત પ્રવાહ બંધ થઈ જાય છે. તૂરા રસવાળા ઔષધો રક્તપ્રવાહ માટે ખુબજ ફાયદાકારક છે.

ખસ, ખરજવું માટે
જે લોકોને ચામડીની સમસ્યા હોય તેવા લોકોએ દારૂ હળદળ અને અરડૂસીનાં પાનને લસોટી તેની પેસ્ટ બનાવી તે જગ્યાએ લગાવાથી મટી જાય છે.

નસકોરી માટે
જે લોકો ને નસકોરીની સમસ્યા હોય એટલે કે નાનાં બાળકો માં ખાસ જોવા મળે છે તેમ અરડૂસીનાં પાનનો સવાર સાંજ 2-2 ચમચી લેવાથી મટી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment