કબજિયાત સિવાય પણ બીજા કેટલાય રોગો દૂર કરે છે આ ઈસબગુલ. જાણીલો ઈસબગુલના ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો તમે પણ જાણતા હશો કે દરેક વ્યક્તિ ના ખોરાક માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તેને પૂરતું પોષણ મળી રહે છે અને કામ કરવામાં પણ સરળતા પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુમાંથી અલગ અલગ પોષકતત્વો અને વિટામિન મળી રહે છે તેમાનું એક છે ઇસબગુલ. તે ઊંઝા નો મુખ્ય પાક ગણવામાં આવે … Read more