કપૂરના સેવનથી દૂર કરો તમારા કેટલાય રોગો. જાણીલો કપૂરના ઉપયોગ કરવાની રીત.

કપૂર એ સૌથી સારો અને દેશી ઉપચાર છે. જેનો ઉપયોગ કરવાથી ઘણા રોગોને દૂર કરી શકાય છે. આ કપૂર બે જાતના જોવા મળે છે. એક આરતી કપૂર અને બીજું છે કપડામાં જે મુકવામાં આવે છે તે. તે સ્મેલ માટે મુકવામાં આવે છે જેને જીવજંતુઓ થઈ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ કપૂર ભારતમાં જોવા મળ્યું. કપૂર હવે આરબના દેશો જતું રહ્યું છે જેના કારણે કપૂરના વૃક્ષ માંથી તેલ કાઢવામાં આવે છે. જરેમાંથી કપૂર બનાવવામાં આવે છે. કપુર પિત્ત, મળ અને વાયુ નો નાશ કરનાર છે. તે આંખો માટે ખુબજ ગુણકારી છે.

તે ખુબજ શીતળ, પાચક, રુચિકર, હદય તથા સુગંધ ધરાવતું તેલ છે. તે કૃમી , બળતરા અને દુર્ગંધ નો નાશ કરનાર છે. તે શરીર અને આંખો માટે ખુબજ ફાયદાકારક છે. તેનો ઉપયોગ સ્વંય કરવો જોઈએ. તેમાંથી ઘણી દવાઓ બનાવવા આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કપૂરના ફાયદા:-

કપૂર નો ઉપયોગ 4 કલાક ના અંતરે કરવાથી દમ ના હુમલાથી બચી શકાય છે. કપૂરનું તેલ લગાડવાથી પગના ગોટલા, કમરનો દુઃખાવો, આમવાત અને પડખના દુઃખાવા માં રાહત થાય છે. વધુ પડતા ધવનને સૂકવવા માટે સ્તનો પર કપૂર લગાવવાથી ખુબજ ફાયદો થાય છે અને ઝડપથી ધાવણ સુકાય જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કપૂર 0.30 ગ્રામ લેવાથી સ્રીઓને વધુ પડતી કામવાસના, યોનિમાં થતી ખંજવાળ અને માસિક વખતે થતા દુખાવામાં રાહત થાય છે. રોજ રાતે સ્વપન દોષ થતો હોય તો ચોખા ભાર જેટલઈ કપૂરની ગોળી અજમાં સાથે બનાવીને ગળવાથી લાભ થાય છે.

0.25 ગ્રામ કપૂરને મધ સાથે લેવાથી ચામડી, મૂત્રપિંડ, ફેફસા દ્રારા ખરાબ તત્વો બહાર નીકળે છે. આના કારણે બધાજ અવયવો સાફ રહે છે. શરીરના કોઇપણ ભાગ ઉપર ખાલી ચડતી હોય તો કપૂરનું તેલ લગાવવાથી તરતજ રાહત થાય છે.

કપૂર નો ઉપયોગ કરવાથી હાથપગના દુઃખાવા , પગના દુખવા ,અંગ જકડાઈ જવા , વગેરે દુખાવામાં કપૂરનોખુબજ ફાયદો કરે છે. ઊંઘની સમસ્યા થી પીડાતા લોકો માટે કપૂરની રતીભાર ઉપયોગ કરવાથી આરામ મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment