મિત્રો ઘણા લોકો એવું કરે છે અથવા તો જાણી જોઇને એવુ કરે છે જેના લીધે બહુ મોટો તકલીફ થતી હોય છે. અને તેના વિષે એ લોકો જનતા પણ નથી હોતા. જેનાથી ભોજન કર્યા પછી એવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
તો મિત્રો આ લેખમા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જમ્યા પછી એવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે શરીરને નુકશાન ના કરે અને એવી કઈ વસ્તુનું સેવન ના કરવું તેના વિશે જણાવીશું.
મિત્રો જમ્યા પછી ન કરવા જેવા કામ મા આવે છે વોકિંગ . અમુક લોકો એવુ માને છે કે જમ્યા પછી ચાલવાથી પાચન ક્રિયા ઝડપી બને છે. પણ એવુ નથી શરીરમા ખોરાકને સેટ થતા ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે. તો જમ્યા પછી તરત ચાલવાથી શરીરને નુકસાન થાય છે.
બિઝી ઘણા લોકોની ટેવ હોય છે જમ્યા પછી ચા કે કોફી પીવાની ટેવ. જમ્યા પછી તરત જ ચા.કે કોફી પીવાથી શરીર મા ખુબજ નુકશાન થાય છે. કેમ કે ચા કે કોફી જમ્યા પછી પીવાથી એસિડ નુ પ્રમાણ વધે છે અને એસિડિટી થાય છે.
ભોજન બાદ તરત જ ક્યારે પણ ફ્રુટ ના ખાવા જોઇએ કારણ કે જમ્યા પછી તરત જ ફ્રુટ ખાવાથી શરીરમાં ખૂબ જ નુકસાન થાય.
મિત્રો સામાન્ય રીતે ધુમ્રપાન એ ખરાબ ટેવ છે. પણ જમ્યા પછી તરત જ ધુમ્રપાન ન કરવુ જોઇયે. કેમ કે જમ્યા બાદ તરત જ સિગારેટ પીવાથી ખાધેલો ખોરાક ઝેરી બની જાય છે. માટે ક્યારે પણ જમ્યા બાદ તરત 1 કલાક સુધી સિગારેટ ના પીવી જોઈએ.
જે લોકોને પાચનશક્તિ ઓછી હોય તે લોકો માટે જમ્યા બાદ ટંડા પીણા, પાણી, જ્યુસ વગેરે ક્યારેય ના લેવું જોઈએ કેમ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તે લોકો જમ્યા પછી આ બધું લે તો તેમની પાચનશક્તિ વધુ નબળી પડે છે અને તેમને તેના લીધે કબજિયાત, વાયુ, લોહીની કમી, વગેરે ની સમસ્યા થાય છે.
જમ્યા બાદ ક્યારેય ડ્રાય ફ્રુટ ક્યારે ના ખાવા જોઈએ કેમ કે ડ્રાયફ્રુટ પચવામાં ઘણી વાર લાગતી હોય છે અને તેના લીધે ખોરાક પાચન માં તકલીફ પડતી હોય છે એટલે જમ્યા બાદ ક્યારેય ડ્રાયફ્રુટ ના ખાવા જોઈએ.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.