આ વસ્તુ દૂર કરશે આધાશીશી, માથાનો ખોડો, માથાની ઉંદરી, મોનાં ચાંદા જેવી અનેક સમસ્યાઓ દૂર.

મિત્રો તમે પણ આ વેલા સ્વરૂપની વનસ્પતિ ને જોઈ હશે. તે તમારા આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. તે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઊગી નીકળે છે. તેના પણ આંબલી જેવા મીઠા અને એકદમ કોમળ હોય છે. તે ત્રણ સ્વરૂપે મળી આવે છે લાલ, સફેદ અને કાળી. બધાજ ઔષધ માં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ચણોઠી ને શુદ્ધ કરવા માટે દૂધમાં ત્રણ કલાક પલાળી ઉપરની છાલ દૂર કરીને પાણીથી ધોઈ સૂકવીને ચૂર્ણ બનાવી વાપરવુ. ચણોઠી ના મૂળ , પાન અને ફળ નો ઔષધમાં ઉપયોગ કરવામાં આવે છે. તે સ્વાદે તૂરી, કડવી અને ગરમ હોય છે.

ચણોઠી નો ઉપયોગ કફ, વાત , પીત્ત, આંખ, ચામડી, કૃમી, કોઢ, વાજીકર અને બળકારક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો મહત્વ નો ઉપયોગ તેના પણ મોંઢા ના ચાંદા મટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ચણોઠી ના ફાયદાઓ:-

સફેદ ચણોઠી ના પાન ચાવીને ખાવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. તેના મૂળ પાણીમાં વાટી સુંઘવાથી આધાશીશી મટે છે. ચણોઠી ના પાન વાટીને ચોપડવાથી પિત્ત થી થતા વિપર્સ અને ગુમડા મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સફેદ ચણોઠી ના ચૂર્ણથી પકવેલું અને ભાગરાનું ચૂર્ણ નાખીને શુદ્ધ કરેલું તલનું તેલ માથામાં લગાડવાથી માથાનો ખોડો દુર થાય છે. સફેદ ચણોઠી નું ચૂર્ણ ચોપડવાથી માથાની ઉંદરી તાલ માંથી દૂર થાય છે.
ચણોઠી ના પાન ચાવીને ખાવાથી મોંઢાના ચાંદા દૂર થાય છે.

ચણોઠીના પાનને સતત ચાવવાથી ગરમી ઓછી થાય છે. ઉનાળામાં ગરમી નુ પ્રમણ ઓછું થાય છે. ચનોઠી ના ફળને દુધમાં પલાળી તેનું પડ દૂર કરીને તેનો ઉપયોગ કરવાથી તેનું ચૂર્ણ બનાવી ઉપયોગ માં લેવાથી ફાયદો થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment