મોંઢામાં ચાંદા પડે તો કરો આ ઘરેલું ઉપાય અને ચાંદાને કરો દૂર.
મિત્રો તમે પણ જાણતા હશો કે ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે. તેના કારણે શરીરમાંથી ગરમી બહાર આવે છે તેના લીધે મોંઢામાં ચાંદા પડેલા જોવા મળે છે. જે લોકો ને હોજરીની ગરમી વધારે હોય તેવા લોકોને મોંઢામાં ગરમીના ચાંદા થાય છે. તેનો યોગ્ય અને જરૂરી દેશી દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો … Read more