ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યાને કરો કાયમ માટે દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.
મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ખુબજ તડકો અને ગરમીની પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે લોહીના સર્ક્યુલેશન માં વધારો થાય છે. જેના કારણે નસકોરી ફૂટવાની સંભાવના જોવા મળે. ખાસ કરીને નાના બાળકો તથા મોટી ઉંમરના વ્યક્તિ ઓમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા દૂર કરવા માટે આપણે ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ જેના … Read more