અઠવાડિયામાં ત્રણ દિવસ દહીં સાથે ખાઈ લો આ વસ્તુ, વજન ઓછું કરવાથી લઈને શરદી, તાવની સમસ્યાઓ થઈ જશે દૂર.
દહીંનું સેવન શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણ કે તેમાં યોગ્ય માત્રામાં પૌષ્ટિક તત્વ મળી આવે છે પંરતુ જો દહીં સાથે ગોળ મિક્સ કરીને ખાવામાં આવે તો દહીંની તાકાત બમણી થઈ જાય છે. આ સાથે દહીં અને ગોળના ફાયદાઓ જયારે ભેગા મળી જાય છે તો શરીરમાં આ કમાલના પ્રભાવ દેખાવા મળે છે. … Read more