પગની એડી થી લઈને માથાની ચોટી સુધી બધી જ બીમારીઓ થઇ જશે દૂર. એ પણ તમારા ઘરની દવા થીજ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને રાઈના ના સેવનથી થતા ફાયદાઓ થી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, તમે ધ્યાન આપ્યું હોય તો મોટેભાગે રાઈનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે. જ્યારે તમે રાઈની મદદથી કોઈપણ વસ્તુનો વગાળ કરો છો તો તે ખોરાકમાં ચાર ચાંદ લાગી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમારે જાણવું જોઈએ કે કે રાઈનો ઉપયોગ દવાઓ માટે પણ કરી શકાય છે. હકીકતમાં રાઈમાં એવા ગુણો મળી આવે છે, જે મોટામાં મોટી બીમારીઓ દૂર કરવાની શકિત ધરાવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેનાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમારે જાણવું જ જોઈએ.

રાઈને પોષક તત્વોનો ખજાનો તરીકે ઓળખવામાં આવે છે. જો તમે તેના તેલનો ઉપયોગ કોઈ સોજો આવ્યો હોય તો તેના પર માલિશ સ્વરૂપે કરો છો તો આરામથી સોજોની સમસ્યા ઓછી કરી શકાય છે. તેનાથી તમને કોઈ જગ્યાએ બળતરા થતી હોય તો તેનાથી પણ આરામ મળે છે. જોકે તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા રહેવું પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે રાઇમાં વિટામિન બી 3 આવશ્યક પ્રમાણમાં હોય છે, જેના લીધે તમને કોલેસ્ટ્રોલ લેવલ સબંધિત સમસ્યા દૂર કરી શકાય છે. હકીકતમાં તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને સારા કોલેસ્ટ્રોલ ની માત્રામાં વધારો કરી શકાય છે. જેનાથી તમને હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક વગેરે જેવી સમસ્યાઓ થઇ શકતી નથી.

જો કોઈ વ્યક્તિને વધુ પ્રમાણમાં ઝાડા થઈ ગયા છે અને બંધ થવાનું નામ લઈ રહ્યા નથી તો પણ રાઈ કારગર સાબિત થઈ શકે છે. આ માટે સૌથી પહેલા રાઈનો પાવડર બનાવીને તેની એક ચમચી ગરમ નવશેકા પાણી સાથે લેવાથી વધારે પ્રમાણમાં ઝાડા જવાની સમસ્યા દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને શરદી થઈ ગઈ છે અને વારંવાર નાક બંધ થઈ રહ્યા છે તો પણ તમારે રાઇની અંદર મધ મિક્સ કરીને તેને સૂંઘી લેવું જોઈએ, તેનાથી શરદીની સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે જો તમને માથાનો દુઃખાવો થઈ રહ્યો હોય તો પણ તમારે કપૂર અને રાઈનો લેપ બનાવીને તેનાથી મગજની માલિશ કરવી જોઈએ. તેનાથી તમને આ આરામ મળશે.

જો તમારા પેટમાં અશુદ્ધિઓ જમા થઈ ગઈ છે અને તમે તેને બહાર કાઢવા માંગો છો તો તમારે ભોજનમાં રાઈને મીઠું સાથે મિક્સ કરીને પાણી સાથે લઈ લેવામાં આવે તો વ્યક્તિને ઉલ્ટી થઈ જાય છે, જેના દ્વારા પેટમાં જામી ગયેલી અશુદ્ધિઓ પણ ઉલ્ટી સ્વરૂપે બહાર આવી જાય છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે.

જો તમારું શરીર તાવને લીધે ઠંડુ પડી ગયું છે તો પણ તમે રાઈનો ઉપયોગ કરી શકો છો. આ માટે રાઈને પાણીમાં મિક્સ કરીને તેનાથી અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવી પડશે. જેના લીધે તમને શરીરમાં ગરમી મળી રહે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment