નાની મોટી બધી જ બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે આ નાની સોપારી, ફાયદા એવા કે જાણીને તમે પણ રહી જશો દંગ.

સામાન્ય રીતે તમે બધાએ સોપારીનો ઉપયોગ ધાર્મિક કામકાજમાં કર્યો હશે પંરતુ શું તમે જાણો છો કે સોપારીનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. જોકે આપણી પાસે પૂરતી માહિતી ના હોવાને લીધે આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજે અમે તમને સોપારી ખાવાના એવા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે આજ પહેલા ક્યારેય સાંભળ્યું હશે નહીં. તો ચાલો આપણે સોપારી ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડી જાય છે અને તમે તેનાથી અસહ્ય દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે તેનાથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા ઈલાયચી અને સોપારી પાવડરને મિક્સ કરીને તેમાં મધ મિક્સ કરી દેવામાં આવે અને તેને ચાંદા પર લગાવવાથી ચાંદા મટી જાય છે અને તમને આરામ મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા પેટમાં અશુદ્ધિ જામી ગઈ છે અને પેટમાં કીડા પડ્યા છે તો પણ તમે સોપારીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે સોપારીનો રસ કાઢીને તેને પીવાનો રહેશે. જેનાથી પેટના કીડા દૂર થશે અને મળ સાથે બહાર નીકળી જશે. આ સાથે તમારું પેટ પણ એકદમ સાફ થઈ જશે.

જો તમારા આંતરડામાં કચરો જામી ગયો છે તો તેનાથી રાહત મેળવવા માટે સૌથી પહેલા સોપારી પાવડર લઈને તેને છાશ સાથે મિક્સ કરી લેવો જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી આંતરડા એકદમ કાચ જેવા સાફ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો અમે ઉલ્ટી તમને પરેશાન કરે છે તો તમારે સૌથી પહેલા સોપારી પાવડર ને હળદર સાથે મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. આ સાથે જો તમને દાંતમાં કીડા પડ્યા છે અથવા દાંતમાં સડો આવી ગયો છે તો તમારે સોપારી ચૂર્ણને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી આરામ મળે છે.

જો તમને પેશાબ કરતી વખતે બળતરા થાય છે અથવા પેશાબ તૂટક તૂટક આવે છે તો તેનાથી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે. આ માટે સૌથી પહેલા ખેરના વૃક્ષની છાલ, સોપારી ચૂર્ણ અને મધ મિક્સ કરીને લેવાથી તમારી સમસ્યા દૂર થાય છે અને પેશાબ એકધારો આવે છે. આ સાથે બળતરા પણ દૂર થઈ જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમને કોઈ ચર્મરોગ થયો હોય જેમ કે ઇજાનો ઘા, ધાધર, ખંજવાળ, ખરજવું જેવી સમસ્યાઓ થઇ હોય તો પણ તમે સોપારીનો લેપ બનાવીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવો જોઈએ. તેનાથી તમને જલદી રૂઝ આવી જશે અને તમને આરામ મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment