નજીવા ખર્ચમાં માથાની A TO Z સમસ્યાઓ દૂર કરવા માટે કારગર છે આ વસ્તુ. એકવાર કરી તો જુઓ આ ઉપાય પછી કહેજો.

સામાન્ય રીતે આપણા શરીર માં રહેલા બધા જ અંગો સારા દેખાવ અમે શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો આ પૈકી કોઈ એક અંગ પણ કામ કરતો બંધ થઈ જાય તો માનવ શરીરમાં ઘણી સમસ્યાઓ થવાલાગે છે. જોકે આજે અમે તમને માનવ શરીરમાં રહેલી એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ના હોય તો વ્યક્તિને શરમનો સામનો કરવો પડે છે અને તેનો દેખાવ પણ બદલાઈ જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ, તે વાળ છે. વાળ વ્યક્તિની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દે છે પંરતુ તેનાથી વિપરીત જો વાળ ખરવા, સફેદ થઈ જવા, ખોડો થવો વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

આવી સ્થિતિમાં લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. જે થોડાક સમય માટે તો સારું પરિણામ આપે છે પંરતુ પાછળ હતા નુકસાનનો સામનો કરવો પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને વાળની બધી જ સમસ્યાઓ દૂર કરી શકો છો અને તેની કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. તો ચાલો આપણે આ વસ્તુઓ વિશે વિગતવાર જાણીએ.

જો તમે વાળની સમસ્યાઓ દૂર કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા સ્નાન માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો પડશે. આ માટે માથા પર ઠંડા પાણીનો ઉપયોગ કરો અને આંગળીઓની મદદથી તેના પર જોરદાર રીતે ઘસો. આનાથી વાળની ગરમી દૂર થઈ જશે અને વાળ એકદમ કોમળ બની જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે નારિયેળ તેલમાં આંબળા ને સુકવીને મિક્સ કરીને તેનો ઉકાળો બનાવીને વાળની માલિશ કરવામાં આવે તો તમને લાભ થાય છે. આ સાથે લીંબુ અને આમળાંનો રસ મિક્સ કરીને તેને વાળમાં લગાવવાથી વાળની ચમકમાં વધારો થાય છે અને વાળ એકદમ મજબૂત બની જાય છે. આ સાથે જો તમને ખોડો ની સમસ્યા થઇ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

જો તમે લેટીસ ના રસને માથા પર ઘસો છો તો પણ વાળની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે જો તમે ગાજર અને લેટીસ ના પાનના રસને માથા પર તેલ સ્વરૂપે લગાવીને તેને થોડાક સમય બાદ ધોઈ નાખવામાં આવે તો પણ ખોડો ની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમે કોથમીરને ગ્રાઇન્ડ કરીને તેનો રસ કાઢી લો છો અને તેને માથા પર લગાવો છો તો તેનાથી વાળની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે તમે માથાના વાળની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલમાં લીંબુ અને ચૂનાનું પાણી મિક્સ કરીને લગાવી શકો છો. આ ઉપાય પણ વાળની સમસ્યા દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે.

જો તમારા વાળ યોગ્ય પ્રમાણમાં વધી રહ્યા નથી તો તમારે સરસવ તેલમાં મહેંદી મિક્સ કરીને તેને વાળમાં લગાવવી જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે અને વાળ એકદમ તંદુરસ્ત બની જશે. તમે અડધની દાળ અને મેથીની ચટણી વડે પણ વાળ ખરવાની સમસ્યા દૂર કરી શકો છો. તેનાથી વાળ એકદમ મજબૂત બની જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment