આ વસ્તુ ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, શરીર બની જશે એકદમ મજબૂત.
દોસ્તો મગ એક પ્રકારની દાળ છે, જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભારતમાં મગની દાળને લીલી દાળ તરીકે ઓળખવામાં આવે છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે, જેનો મુખ્ય ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ સાથે મગની દાળનું સેવન એશિયા, યુરોપ અને આફ્રિકાની સાથે સાથે અમેરિકામાં પણ કરવામાં આવે છે. જો આપણે ભારતની વાત કરીએ … Read more