સવારે નરણા કોઠે ચા પીતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર શરીર બની જશે આટલા બધા રોગોનું ઘર.
દોસ્તો ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી કરે છે. આ લીધે તેઓને દિવસભર એક અલગ જ તાજગીનો અનુભવ થાય છે પરંતુ કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. આજ ક્રમમાં આ લેખમાં અમે તમને વધુ પડતી ચા પીવાના નુકસાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ચાના શોખીન લોકોનું માનવું છે કે ચા પીવાથી દિવસભરનો થાક … Read more